SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૮૧૭ રાજસાર અને રાજશેખર એ બેમાંથી એક નામ ભૂલથી આવેલું નામ હાય, “મણિરયણલ્લાની' એ વિશેષણત્મક શબ્દપ્રયોગ હોય એમ પણ બને. ૧૪૫.૨૧ : સુધારો: બુરહાણપુર. ૧૪૮.૧૫-૧૬ઃ “હંસરાજ વચ્છરાજ રાસ'ની પ્રશસ્તિને આધારે મુકાયેલું જયતિલકસૂરિ એ નામ આધારભૂત જણાતું નથી. અતિહાસિક જૈન કાવ્યસંગ્રહ' ભાવહર્ષ-જિનતિલક-જિનેદિય એવી પાટપરંપરા જ આપે છે અને અહીં પૃ.૨૭૯ પર જિનતિલક છે તે પણ એ જ છે. પૃ.૧૫૦ પરને જતિલક એ ભ્રષ્ટ પાઠ માનવે જોઈએ. ૧૪૮.૧૭ : સુધારે: વૃદ્ધદત્ત. ૧૪૮.૧૮, ૧૪૯.૩: રચનાસ્થળ વીરપુર છે તેનું પાઠાંતર વઈરાગર પણ મળે છે એવું પ્રથમ આવૃત્તિની સ્થલનામસૂચિમાં સેંધાયું છે. ૧૫ર ૫–૮: અહીંની સંપાદકીય નેધ પૃ.૧૪૮,૧૫–૧૬ની શુદ્ધિ મુજબ કરવાની રહે. ૧૫૫.૨૮ : કસમાં ઉમેરે ઃ (વીસ કથાઓ સુધી) ૧૬૪.૧૬, ૧૮ : સુધારો: ૨૬૨૩. ૧૬૫.૧ : ભાનુલબ્ધિ ધર્મમૂર્તિના નહીં, પુણ્યલબ્ધિના શિ. છે. જુઓ ભા.૧. ૩૧૨.૧૪. અહીં ઉદ્દધૃત ભાગમાં ભાનુલબ્ધિને ધમમૂર્તિનાં પક્ષના જ કહ્યા છે. તે ૧૭૬.૮: સુધારે : હીરનદન. ૧૮૮.૨૪: પુણ્યમંદિર કલ્યાણસાગરસૂરિના શિ. હોવાનું સ્પષ્ટ નથી. એમને કયાણસાગરસૂરિના પક્ષના જ કહેવામાં આવ્યા છે. ૧૯.૧૫-૧૬ : “સંગ્રહણી વિચાર ચે. અહીંથી રદ કરે. એ ગુણસાગરશિ. સાહિબની કૃતિ છે અને પૃ.૨૧૨ પર નોંધાયેલી છે. આ જ હસ્તપ્રત ત્યાં દર્શાવાયેલી છે. ૧૯૫૯: “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' આ કૃતિને ર.સં.૧૬૭૬ નિશ્ચિતપણે આપે છે. ૧૫.૧૪-૧૮: “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' આ કવિની અને એની એક અન્ય કૃતિ “મૃગાપુત્ર સંધિની નોંધ લે છે તેથી આ કૃતિના કત્વને શંકાસ્પદ લેખવા કારણ રહેતું નથી. ૧૯૫.૨૦ : કૃતિના પૂર્વ [+] ઉમેરે. પર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy