________________
જૈન ગૂર્જર કવિઓ: • જે કૃતિઓના ઉદધૃત ભાગમાં નથી. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ શુભવિમલ-અમરવિજય-કમલવિજય એમ પરંપરા આપે છે. જૈન પરંપરાને ઈતિહાસ” ભા.૩ પૃ. ૫૦૦-૫૧ પણ એમ જ પરંપરા આપે
છે. એટલે ગુરુપરંપરા એ રીતે સુધારવી જોઈએ. ૧.૧૧ઃ “કલ્યાણવિજયશિષ્યને સ્થાને “કમલવિજયશિષ્ય જોઈએ. તેથી
પં.૧૩–૧૪ની કૌંસમાંની નોંધ રદ થાય. ર.૧ : “સાધસહ કરે. કાળાં બીબાં પણ ન જોઈએ. “સાહે” નામ નથી.
સાધુસી સાધુઓમાં સિંહ સમાન. એ કમલવિજયનું વિશેષણ છે. ૨.૨૮ : ચઉહારા=વોહરા એ ભૂલ, ચઉહારા એક અલગ ગોત્ર છે જ. ૨.૨૯ : અહીં માંડુરાજ છે તેને સ્થાને પૃ.૩૭૨.૧૭ પર મદનરાજ છે. ૪.૪.૬ : જિનપ્રસાદ = જેમની કૃપા એમ જ અર્થ થાય ને તેથી કર્તા
જૈનેતર ગણાય. ૪.૨૧ : શ્રવણ ઋષિ પાર્શ્વ ચન્દ્રના શિ. છે. જુઓ ભા.૨.૩૦૩. આ કવિની કૃતિઓ પાર્ધચન્દ્રપદે સમરચન્દ્રપ રાજચંદ્રના રાજ્યકાળમાં રચાયેલી
છે તેથી એ પાટપરંપરા કૃતિઓમાં નિદેશાઈ છે. ૯.૨૯: ઇનંદ દ+નંદ જણાય છે. ખરેખર દફનંદ થાય. ૧૦,૭–૪: સુધારો : વરાસુલી. ૧૪.૯ને અંતે ઉમેરેઃ જિઓ ભા.૬૫૩૧ પરની વાસુ વિશેની નેધ.] ૧૬.૩૦ : દેવભદ્રના પટ્ટધર દેવર એ ભૂલ. વસ્તુતઃ દેવરત્ન દેવભદ્રની
પરંપરામાં અમરરત્નને પાટે આવેલા છે. ૧૭.૧ : સુધારોઃ ભુવનેંદ્રસૂરિ. ૧૮.૩ઃ રિવતિ=રેવતિ=રતિ (કામદેવની પત્ની) ? “રતિ ચંદ્રની છઠ્ઠી કલા
તરીકે છને સંખ્યાંક સૂચવે છે. રેવતી નક્ષત્ર હોય તો એ પાંચમું છે એટલે ૨.સં.૧૬૫૩ થાય. “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ ૧૬૬૧ ?” આપે
છે. પાઠ અને અર્થઘટન સંદિગ્ધ રહે છે. ૧૮.૨૫: વિજયદેવસૂરિને ઉલ્લેખ તે ગચ્છનાયક તરીકે છે. કલ્યાણવિજયને
એમના શિ. ગણવા માટે આધાર નથી. આ કલ્યાણવિજય ઉપા. તે હીરવિજયસૂરિના શિષ્ય જ હોવા જોઈએ. શુભવિજય પણ કલ્યાણવિજયના શિ. હેવાનું સ્પષ્ટ નથી. પૃ.૨૦ પર “શ્રી કલ્યાણવિજય ઉવઝાયા શીસ, શવિજય પ્રણમે નિસિદીસ” પંક્તિ મળે છે એનો અર્થ પણ કલ્યાણવિજયને શિ. (આ કવિ) શુભવિજયને પ્રણમે છે એમ સંભવિત છે.
, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org