SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈન ગૂર્જર કવિઓ છે ૩૬ ૦.૨૮ : “આર્યા તે સંભવતઃ “ભાર્યા' હેવું જોઈએ. ૩૬૩.૨૫: આ “આદિનાથ સ્તવને પૃ.૪૬૮ પર વિજયતિલકને નામે નોંધાયેલ છે તે જ છે. ત્યાં સંસ્કૃત અવસૂરિમાં વિજયતિલક કર્તાનામ. સ્પષ્ટ છે. એટલે “વાસણ” શબ્દને વ્યક્તિનામવાચક લેવાને રહેતો નથી. ૩૬૬૬? કર્તા ઉદયધવલ હોવાનું સ્પષ્ટ નથી. એમના પરિવારના કોઈ - સાધુ પણ હોય. ૩૬૭.૧૮ શાંતિસૂરિ ગુણસાગરસૂરિશિ. હેવાનું ઉદ્ભૂત ભાગોમાં સ્પષ્ટ નથી. ૩૭૪.૨૪: રાજહેમગણિશિ. તે પ્રતના લહિયા મુનિપુંગવ છે. મુનિપુંગવા તે પુણ્યલબ્ધિ એમ માનવા માટે કશો આધાર નથી. ૩૭૪.૨૫: “અનાથી ચે.” માટે જુઓ પૃ.૨૬.૨ની શુદ્ધિ. ૩૭૫.૧૦: તહેમવિમલશિ. જિનમાણિજ્ય માટે જુઓ પર પર.૪ની શુદ્ધિ. ૩૭૯.૩૦: મુનિસિંહ ધનરત્નસૂરિના શિ. હેવાનું અસ્પષ્ટ છે. પૃ.૩૮૦ પર ઉદ્દધૃત ભાગમાં ધનરત્ન અને મુનિસિંહ બને લબ્ધિસાગરને પઢે હેાય. એમ પણ અર્થ થઈ શકે. ભા.૨.૫૪ પર પહેલાં મુનિસિંહનું અને પછી. ધનરત્નસૂરિનું નામ આવે છે. ત્યાં અલબત્ત મુનિસિંહ શિવસુંદર પંડિતના શિ. હોવાનું પણ સમજાય છે. ૩૮૦૦૧૪ તેજરત્ન ધનરત્નના શિ. છે પણ એ ગચ્છનાયક તો અમરરત્ન પછી. થયેલા છે. જુઓ. જૈન ગૂર્જર કવિઓ, પ્રથમ આવૃત્તિ, ભા.૩ પૃ.૨૨૯૭. ૩૮૬.૧૬ઃ કૃતિમાં હેમવિમલસૂરિને ગચ્છનાયક તરીકે ઉલ્લેખ છે. લાવણ્ય સમય એમના શિનથી. એ સુરહંસના શિ, છે. જુઓ પૃ.૨૬૬ વગેરે. ૩૮૯.૩–૪: પાટપરંપરા માટે જુઓ પૃ.૫૬.૩-૪ની શુદ્ધિ. ૪૧૨.૨૩ઃ કેમલદેવિ નહીં કોમલદેવિ જોઈએ. જુઓ પૃ.૪૧૧ વગેરે. ૪૨૪.૨૪: સુધારોઃ માલ ઉઘટણું. ૪૩૫.૨૮: બ્રા. નહીં બ્ર.(=બ્રહ્મચારી) જોઈએ. ૪૩૮.૮ પછી પુપિકા છૂટી ગઈ છે તે ઉમેરો (૧) લિપિકૃત ઝ. પ્રતાપ ચન્દ્ર સ્વયાત્મા અર્થે. ૫.સં.૧૨-૧૫(૧૭), પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૮૭ ૨૫૪૭. ૨૩ઃ સુધારો: મહેન્દ્રપ્રભસૂરિશિ. ૪૪૫.૧૪: ભણેદ્રસૂરિ નહીં પણ ભુવણેન્દ્રસૂરિ જોઈએ. ૪૪૬.૮ સુધારોઃ ગુર્નાવલી. ૪૪૭.૧૫૦ કર્તા જયાનંદસૂરિ નહીં પણ સોમસુંદરસૂરિના કોઈ અજ્ઞાત નામાશિ. ગણવા જોઈએ. જયાનંદસૂરિ તો સોમસુંદરસૂરિના ગુરુ દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy