SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૨ જૈન ગૂર્જર કવિએ છે ૨૬૫.૭ પછી ઉમેરે [પ્રકાશિત ઃ ૧. કવિ સહજસુંદરની કાવ્યકૃતિઓ.] ૨૬૫.૧૫ઃ કૌંસમાં ઉમેરે૨. કવિસહજસુંદરની કાવ્યકૃતિઓ. ૨૭૦.૨ : સુધારો: દા.૨૨. ૨૫: કૃતિના પૂર્વ [+] ઉમેરો. ૨૭૨.૯: સુધારે પરિમાણુ. ૧૩ઃ સુધારોઃ શ્રાવક. ૨૭૪.૩૦-૩૧: ધનરત્નસૂરિશિ. સૌભાગ્યસાગર એ ભૂલ. ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિ બને લબ્ધિસાગરની પાટે આવેલા જણાય છે. જુઓ પૃ.૨૭૫ તથા ૩૫૪. ૨૭૭.૧૦: સુધારા: નં.૨૦૫૦. D ૨૮૧-૨૩: “પાડે' તે “પાંડે' જોઈએ. ૨૮૧.૨૬ : કસમાં ઉમેરોઃ ૨. આરામશોભા રાસમાળા, સંપા. જયંત કોઠારી. ૨૮૨.૪? “અમલસ્વામીને સ્થાને “અમસ્વામી' કરે. ૧૬ઃ ચેરસ કોંસ પહેલાં ઉમેરો (૨) જુઓ પૃ.૪૯૯ વિક્રમ પંચદંડ ચોપાઈને અંતે. ૨૯૪.૧૨ : આરંભે ઉમે રે : અંત– 2 ૨૯૫.૩: ચોરસ કૌંસ પહેલાં ઉમેરો . (૩) જુઓ પૃ.૫૦૦ ચિત્રસંભૂતિ કુલકને અંતે. ૩૦૦.૧૨ : (૧)વાળી નેંધ અહીંથી રદ કરો. ૧૩ પછી ઉમેરો: [પ્રકાશિત : ૧. ઐતિહાસિક રાસસંગ્રહ પૃ.૮૧-૮૪.] ૩૦૨,૩: “૨૯ ભાવના' એ કૃતિ તે પૂ.૪૭૦ પરની અજ્ઞાત કવિની “એકતીની ભાવના” જ છે. “એકતસી ભાવના' ભ્રષ્ટ પાઠને કારણે થયું છે ને કૃતિને અંતે કર્તાનામ નથી તેથી અજ્ઞાતને નામે મુકાઈ છે. પાર્ધચંદ્રની કૃતિઓની સાથે એને ગ્રંથસ્થ કરવામાં આવી છે તેથી એને માટે કઈ આધાર હવે જોઈએ. ૩૦૩.૭ પછી ઉમેરા: [પ્રકાશિતઃ ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ] ૩૦૫.૨૩: પાર્ધચંદ્રસૂરિશિષ્ય તે બ્રહ્મ ઋષિ લેવા જોઈએ. ઉધૃત ભાગમાં રિષિ કુંભ સુયસારં તે “રિષિ બંભ સૂત્રસાર' એમ લેવું જોઈએ. બ્રહ્મ ઋષિને “લેકનાલિકા બાલા. મળે જ છે. જુઓ પૃ.૩૩૩. ૩૦૬.૧-૨: પરંપરા આ પ્રમાણે સુધારોઃ યશોભદ્રસૂરિ-શાલિસરિ–સુમતિ સુરિ-શાંતિસૂરિ. ૨૧ઃ શીવિસૂરિને સ્થાને શાલિસૂરિ કરે. ૩૦૬.૨૩ઃ સમકિતસૂરિ તે સુમતિસૂરિ જોઈએ. જુઓ પૃ.૨૧૯. ૩૦૭.૯ઃ કચરાય તે કવરાય કવિરાજ હોવું જોઈએ, કવિનું અપરનામ નહીં. ૩૦૭.૩૦-૩૧ અને પછી રડ, ર૬ તે સર્વત્ર ર જોઈએ. ૩૦૮.૧૦: “અનાથી ચે.” માટે જુઓ પૃ.૨૬.૨ની શુદ્ધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy