________________
સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૧૩૬૩ પછી ઉમેરે [પ્રકાશિતઃ ૧. સ્વાધ્યાય પુ.૧૪ અં...] ૧૩૬.૧૭: કૌંસમાં ઉમેરઃ ૨. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, સંપા.
કુમારપાળ દેસાઈ. ૧૩૭.૯ : આ જ કૃતિ ભા.૩,૩૫૮ પર કકકસૂરિશિને નામે “જીરાઉલા
રાસ' નામથી મુકાયેલી છે, કેમકે ત્યાં અંતભાગની દેપાલના નામવાળી
પંક્તિઓ ઉદ્દધૃત થઈ નથી. ૨૭: કૃતિના પૂર્વે [+] ઉમેરો. ૧૩૮.૨ પછી ઉમેરો: [પ્રકાશિતઃ ૧. સ્થૂલિભ કાકાદિ, સંપા. આત્મારામ
જાદિયા.] ૧૪.૨૪: નગરને સ્થાને નરગ કરો. ૧૪૭,૫: “નગરને સ્થાને “નરગ કરો. ૧૪૭.૧૧: વર૭ ભંડારીની ર.સં.૧૪૭૧ની કૃતિ પૃ.૪૪૮ પર નેંધાઈ છે
તેથી કવિને સોળમી સદીમાં નહીં પણ પંદરમી સદીમાં મૂકવા જોઈએ. ૧૫૨.૧ સાગરચંદ્રસૂરિ જિનસમુદ્રસૂરિના શિ. એ માહિતી ભૂલભરેલી. જિનસમુદ્રસૂરિ સોળમી સદીમાં થયા, ત્યારે સાગરચંદ્રસૂરિ પંદરમી સદીમાં થયા. કવિ સાગરચંદ્રસૂરિની પરંપરામાં થયા છે, પણ એમણે કૃતિ
જિનસમુદ્રસૂરિ ગચ્છનાયક હતા ત્યારે રચી છે. ૧૫૪.૯ પછી ઉમેરે પ્રકાશિતઃ ૧. જુઓ નીચેની કૃતિને અંતે. [૨.
અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, સંપા. કુમારપાળ દેસાઈ.] ૧૫૪.૨૪: કૃતિનામ પછી ઉમેરે: [અથવા એલંભડા બારમાસ) ૧૫૪.૨૯ : ઉમેરે : [જૈમગૂકરચનાઓં.] D ૧૫૯૨૬ : સુધારોઃ શાલેંટે. ૧૬૦.૧૭: ગુજરાતી સાહિત્યકેશ કવિને સમતિલકશિ. જ ગણે છે.
વીરસિહશિ. એ ભૂલ જણાય છે. ૧૬૧.૭: સુધારે તથા ઉમેરોઃ [પ્રકાશિત: ભારતીય વિદ્યા વ.૨ ૩. ૨, સ્થૂલિભદ્રકાકાદિ, સંપા. આત્મારામ જાદિયા.] ૧૧ : ૧૯૪૯ને
સ્થાને ૧૪૯૪ કરો. ૧૬૨.૬, ૧૬૬.૧૮-૧૯, તથા ૧૬૯.૩૦ : સુધારો : સંધ ભં, પાટણ. ૧૭૨,૪: કસમાં ઉમેરો : ૨, સંપા. મો. દ. દેશાઈ, બુદ્ધિપ્રકાશ ઑક્ટો.
૧૯૭૧. ૧૭૨૦૧૬ સુધારે: સંઘ ભં. પાટણ. ૨૨ : “રવિ કે સમ” એમ કરો. ૧૭૪: કુંડળીમાં ગુ.શ.૧૧ જોઈએ, શ.૧૨ એ ભૂલ છે. પૃ.૧૭૫ પરના
વર્ણનમાં ગુરુ તથા શનિ પાંચમા કુંભસ્થાનમાં સાથે જ હોવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org