SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ ७६४ જૈન ગૂર્જર કવિઓ : ૭ ખુલાસા અહીં ત્યાં નિર્દિષ્ટ પૃષ્ઠકના ક્રમે મળશે. આ શુદ્ધિવૃદ્ધિમાં આધાર માટે ભાગ-પૃષ્યાંકને નિર્દેશ કર્યો છે તેમાં ધણુ વાર “વગેરે” લખીને છોડી દીધું છે. “વગેરે દ્વારા અન્ય ભાગપૃષ્ઠક અભિપ્રેત છે તે નામસૂચિમાંથી મળી રહેશે. શુદ્ધિવૃદ્ધિ ભાગ અનુસાર જુદી પાડી છે. દરેક ભાગમાં પૃષ્ઠ-પંક્તિક્રમાંકને નિર્દેશ કર્યો છે. ક્યાંક એક જ પૃષ્ઠના એકથી વધુ ૫તિક્રમાંક સાથે મૂકવાના થયા છે. સાતમા ભાગમાં કોલમને નિર્દેશ કરવાને થયો છે ત્યાં પૃષ્ઠ-કલમ-પંક્તિ એમ નિદેશ છે. એક જ પૃષ્ઠ પરની શુદ્ધિઓને જ્યાં ભેગી કરી છે ત્યાં પછીથી પૃષ્ઠક છેડી પંક્તિક્રમાંકથી ચલાવ્યું છે. અભ્યાસીએ ને સંસ્થાએ પોતાની પાસેની નકલમાં આ સુધારાઓ પહેલેથી જ દાખલ કરી દેશે તો ઘણી ભૂલોમાંથી બચી શકાશે અને આ ગ્રંથને આધારે થતુ સંશોધનકાર્ય વધારે આધારભૂત બનશે.] - ભાગ ૧ ૨.૧૯: કસમાં ઉમેરેઃ ૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય. ૨.૨૨ : પછી કસમાં ઉમેરેઃ પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય” કર્તા જિનવલભસૂરિ કે એના શિષ્ય હોવાની સંભાવના કરે છે અને બેંધે છે. કે કૃતિની પંદરમી શતાબ્દી પૂર્વેની કઈ હસ્તપ્રત મળતી નથી અને એની ભાષા પર પાછળના સમયને પ્રભાવ છે. ૪.૨૦ : કૌંસમાં ઉમેરા: ૨સંપા. લાલચંદ ગાંધી. ૫.૨૯ : કૌંસમાં ઉમેરેઃ જિનપતિસૂરિના શ્રાવક શિષ્ય ૭.૧૪ઃ કૃતિના પૂર્વે [+] ઉમેરો. ૮.૨૩ સુધારોઃ આનંદસૂરિ, અમરસૂરિ (કેમકે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મુજબ બને શાંતિસૂરિના શિષ્યો છે.) ૯.ર૬ : સુધારોઃ બ્રહ્મસતિ. ૧૦.૨: કૃતિના પૂર્વે [+] ઉમેરે. [ ૧૧.૨: ઉમેરો ઃ જિનેશ્વરસૂરિશિ. ૧૨.૧૩ : સુધારો :વિનયચંદ્રસૂરિ. [ ૧૩.૧૩ સુધારો : વિ.સં.૧૩૫૮ ૧૫.૧૨ : “થયા પછી ઉમેરો: [કાવ્યમાં જ આ હકીકત છે.] ૧૮.૮: સુધારો: ચીબાગ્રામે ૨૦.૩૦ : સુધારો: તેર ઈગહત્તર | ૨૨.૩૦ : સુધારઃ (૩૨) ૨૬.૨૪ (૩૯) અનાથી મુનિ એપાઈ ફરીથી પ.૩૦૯ પર ક્રમાંક (૪૩)થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy