________________
જૈન ગૂર્જર કવિઓ: ૭ સાત વારની, સાત વ્યસન, સાત વ્યસનપરિહાર૦, સાધુ, સાધુગુણ૦, સાધુની પાંચ ભાવના, સામાયક, સામાયિક, સામાયિક (બત્રીસ) દેષ૦, સિદ્ધના ૩૧ ગુણ, સુગુરુ, સુમતિવલા ૫૦,સૂતક, સૂયગડાંગ સૂત્ર અધ્યયન ૧૬માની, સ્ત્રી શિખામણુ, સ્થાપના કુલક,
હિતશિક્ષા, હિતશિખામણ સત્તરી સિત્તરી : અમર૦, ઉપદેશ૦, વ્યસન, સમકિત સત્તાવની: કેવલ૦ સમાલોચના: ચંદ એપાઈ સવૈયા: ઉપદેશ છત્રીસી, સવૈયા, સવૈયા બાવની, સયા માન બાવની,
સ્ત્રી ગુણ સંધિ : ઉપધાન, ચતુદશરણ પ્રકીર્ણક, બાર ભાવના, ભાવના, સુખ
દુઃખ વિપાક. સિત્તરી : જુઓ સત્તરી સુરવેલિ: હીરવિજયસૂરિ દેશના; જુઓ વેલિ સ્તવઃ ચોત્રીસ અતિશય સહિત મહાવીર૦, મહાવીર, સંયમશ્રેણી ગર્ભિત
મહાવીર સ્તવન: અક્ષયનિધિ તપ૦, અઠાણું બેલ૦, અઠ્ઠાવીસ લબ્ધિ, અધ્યા
ભગર્ભિત, અધ્યાત્મનયેન ચતુર્વિશતિ જિન, અલ્પબદુત્વ, અલ્પબહુત્વ-વિચાર-ગર્ભિત મહાવીર, અવગાહનાગર્ભિત વીર, આદીશ્વર આલોયણ, આરાધનાનું, ઈરિયાવહી મિચ્છામિ દુક્કડ સંખ્યા ગર્ભિત, ઉપધાન (લઘુ), ઉપધાન વિધિ, એકસો ચોવીસ અતિચારમય મહાવીર૦, કમ્મપયડી ગર્ભિત, કર્મ, કર્મપ્રકૃતિ નિદાન ગર્ભિત, કર્મવિચાર ગર્ભિતવીર, કિરિયાઠાણી, કુમતિ, કુમતિખંડન ૧૦ મત, કુમતિષ વિજ્ઞપ્તિકા સીમંધર, કુમતિ નિરાકરણ ઠંડી, કેવલી સ્વરૂપ, ગુણસ્થાનગર્ભિત શાંતિનાથ વિજ્ઞપ્તિરૂ૫૦, ગૌતમપૂરછા, ગૌતમ પ્રશ્નોત્તર૦, ચિંતામણિ, ચોત્રીસ અતિશય, ચેત્રીશ અતિશયાન્વિત સીમંધર૦, ચોરાશી અશાતના, વીસ દંડક ગર્ભિત પાર્શ્વનાથ૦, ગ્રેવીસ દંડક ગર્ભિત વિરજિન, ચૌદ ગુણસ્થાનક, ચૌદ ગુણઠાણ, ચૌદ ગુણસ્થાન બંધ વિજ્ઞપ્તિ પાર્શ્વનાથ૦, ચૌદ ગુણસ્થાન ગર્ભિત મહાવીર, ચૌદ ગુણસ્થાનક ગર્ભિત વીર, ચૌદ ગુણસ્થાનક વીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org