________________
કર્તાઓની વર્ણાનુક્રમણી
-
[કર્તાનામેાની વર્ણાનુક્રમણી ગાઠવવામાં આણુંદ-આનંદ, કરમ-ક, ચંદ-ચંદ્ર, માણિકથ-માણેક, વચ્છ-વચ્છ જેવા ભેદે લક્ષમાં લીધા નથી અને કાઈ એક ક્રમમાં – આનંદ' ‘કર્મ’ ‘માણિક' વચ્છ’ના ક્રમમાં – નામે ને ગાવ્યાં છે. જૈન કર્તાએ! પરત્વે, આ ઉપરાંત, ઋષિ, મુનિ, ઉપાધ્યાય, વાચક, સૂરિ આદિ પદવાચક શબ્દોને પણ અવગણીને ક્રમ ગાવ્યા છે. આથી ‘ઉદયસાગરસૂરિ’પછી અહીં ‘ઉદયસાગર’ જોવા મળે એવું બને છે. ‘શિષ્ય’ને જે-તે નામની પછી તરત લીધેલ છે, રત્ન' પછી ‘રત્નસૂરિશિષ્ય' ને તે પછી ‘રત્નચંદ્ર' વગેરે નામેા આવે એવું અહીં, એથી, બને છે. અપ્રસ્તુત ભેદેને કારણે સમાન નામેા વિખેરાઈ ન જાય અને સ`શેાધકની નજરમાંથી છટકી ન જાય તે આને હેતુ છે.
જૈન ર્તાઓ પરત્વે, પ્રાપ્ત છે ત્યાં, ગુચ્છ તે ગુરુનામને નિર્દેશ કર્યો છે. કર્તાનું એક જ નામ હેાય ત્યાં પહેલાં ગુરુનામ વગરનાં નામેા, પછી ગુરુનામવાળાં નામેા ગુરુનામને ક્રમે અને તેમાં ગુચ્છ હાય તા ગુચ્છને ક્રમ – એમ ગાઠવણી કરી છે.
કર્તાનામાની સામે એ અંક છે તેમાંના પહેલા અંક કર્તાક્રમાંક બતાવે છે અને ખીજો અંક ભાગ તથા પૃષ્ટાંક દર્શાવે છે. એકથી વધુ પૃષ્ઠાંક કે ભાગ અલ્પવિરામથી જુદા પાડેલ છે. એક જ નામ સામે એ વિક્રમાંક હૅાય ત્યાં, અન્યથા નોંધ ન હેાય તા, બન્ને જુદા કર્તાએ છે . એમ સમજવાનું છે.
અહી કેટલાંક નામેા કર્તાક્રમાંક વિનાનાં, કેવળ ભાગ તે પૃષ્ઠાંકના નિર્દેશવાળાં જોવા મળશે. આ નામે! મૂળ સંપાદકની કે ખીજી આવૃત્તિના સપાદકની નેાંધામાંથી છે. એટલે એમને શી સ્થાને શેાધવાનાં નથી. પહેલી આવૃત્તિમાં તથા પૂર્તિમાં ઉપયેાગમાં લીધેલી સામગ્રીમાં નેોંધાયેલાં જે કર્તાનામા અસ્વીકાર્યું થયાં છે તે, જેમ સૌંપાદકીય નેધમાં સાચવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org