________________
12
ઉઠાવી અમને સાથ પૂરા પાડનાર વિક્રેતામિત્રા તથા આ ગ્રંથશ્રેણીનું અટપટું મુદ્રણકાર્ય અત્યંત કાળજીથી ને સુઘડતાથી પાર પાડનાર ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈ પટેલ તથા સૌ કારીગરભાઈ – આ બધાને હું કૃતજ્ઞભાવે સ્મરું છું.
૮ મે ૧૯૯૧
જય ત કાઠારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org