________________
કલસ
અજ્ઞાત
[૫૭] જન ગૂર્જર કવિઓ : ૬ (૧) ઈતિ શુભ. શ્રી પાર્શ્વનાથજી પ્રાસાદાત.પ.સં.૧૪-૧૮, ગા.ના.
[પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૨૧૯૦.] ૯૦, અજ્ઞાત (૯૮) વીસહથી માતાજીને અથવા ભવાનીને છંદ ૫ કડી - આદિ
અથ વીસહથી માતાજીનો છંદ કાર અથાહ અપાર બાવન અકખ્યર સરોવર બંધું સિંધ સાધિક સુરસાર, ભેદ ન લઉં કોઈ ભારથી. ૧ આદિ અનાદિ જેણિ ઉપાયા, હરિ હર ગંભ સયલ સંસાર
જગદંબા જગ જાયા, માયા રૂપ ધરે બ્રહ્માણી. - અંત -
મોટી સુર મહિમાય, ઘાય દાંણવદલ ઘડીયા યુદ્ધ કરતાં જેગિણ, રંડ રાષ સરડ વડીયા સિંભ નિસંબ સરિષા, પ્રાણ દાણવ પછાડે જુગમાં દે જાલપા, પાર નહીં કીધ પવાડે સુખ દેયણ સુરાયલણ સંકટ સદા સકલ જગિ સુંદરી ભગવાંન ભગતાં ભગવતી ઉંણત મેટે ઈશ્વરી. –ઈતિશ્રી ભવાની છંદ સંપૂર્ણ.
(૧) લિ. પં. વિજૅચંદ પાલ નગરે. શ્રીરસ્વ. પ.સં.૪–૧૭, પછી અભય ચિંતામણું લાલ કવિકૃત ૮૫ કડી છે, અનંત.ભં.૨. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૦-૯૧.] ૯૧, અજ્ઞાત (૯) કાકશાસ્ત્ર ૨૫૫ કડી -અંત – ઈમ અનેક કાંઠેસ્વર તણું, આસન બેલું ચેડાં ઘણું
કામકલા પ્રીછી ભેગ, જિમ સ્ત્રી સુષ પામેં સંગ. ૨૫૪ જીર્વે નર સ્ત્રી હોય જેબના, માનમત્તા સારંગલોચના ચોરાસી આસન પરમાણ, કેકદેવ કહે સંણ રાજાન. ૨૫૫ –ઇતિ કોકશાસ્ત્ર સંપૂર્ણ. (૧) પ.સં.૧૫-૧૧, પ્રથમનાં ત્રણ પત્ર નથી, ગા.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org