SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫૯] કૃષ્ણદાસ-[કૃષ્ણદાસ ના તિમર તબ ભય પ્રકાસા, માંને રવિ પૂરણ પ્રભાસ (પ્રકાસા.) (૧) પ.સં.૫, અપૂર્ણ, હવા વગેરેનું છેલ્લું પત્ર નથી, અશુદ્ધ પ્રત, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૯-૨૨૦૦.] ૭૭. કૃષ્ણદાસ-[કૃષ્ણદાસ] (૮૫) [+] કૃષ્ણ રુકિમણી વિવાહલો [અથવા રુકિમણી વિવાહ લ.સં.૧૮૩૦ પહેલાં ગ્રહાયાદીમાં લ.સં.૧૮૩૦ની પ્રત નોંધાયેલી છે.] આદિ-વિદ્રભ સિકંદપુરનગરી, ભીમષ નૃપ તહાં નવનિધિ સગરી પંચપુત્ર જાકઈ કન્યા રૂષમણું, તીન લોક તરણ સિરિ હરણી ગનીય ત્રિભુવતરણ સિરહર સહિત બ્રહ્માપતિ રચે એક રંગ મૂરતિ રમઈ સરિ ભરિ એક અંગ નાહિ ન વસે જુગલ ખાડિ સલક્ષન લલના, ભરથ પિંગલ પારિણી કેડિ સભૂષણ અંગિ વિસત, દિન ન બોડિ સવાર કે મિરગરાજ કટ તટિ મૃગજલયન, મિરગ અંગ વદન સુદે સહી કહત કૃત્તાંદાસ ગિરધર ઉપજ્ય વિદ્રભ દેસહી. અંત - રૂષમણિ જામઉતી સત્યભામા, સદા ભદ્રા આણું લક્ષમનિ કલહી નિતવિદા, એ આઠઉ પટરાણ દસ દસ પુત્ર એક એક કન્યા, તરણિ તરણિ વૃત દીના નિરાકાર વિરલેપ નિરંજણ, યે માયા રસ ભીના રૂકમણિ વ્યાહુ કથા કૃષ્ણુઈ જન, સષ સુણઈ અર ગાવાઈ અર્થકામના મુગતિફલ, થ્યારિ પદારથ પાવાઈ ભગતિ હેતિ અઉતાર વિમલ રસ, ભૂતલ લીલાધારી ગિરિવરધર રાધા વાલંભ પરિજન જાડો બલિહારી. –ઇતિ વિવાહ સમાપ્ત . (૧) ઉગ્રસેનપુર લિષત. પ.સં.૩-૧૩, મારી પાસે. [ગ્રહાયાદી, ડિકેટલેગભાવિ.]. [પ્રકાશિતઃ ૧. પ્રકા. શાસ્ત્રી કાશીરામ કરસનજી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૭-૯૮.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy