SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫૬] વિષ્ણુ અને આ કવિની કૃતિની ભાષા વધારે મેડા સમયની જણાય છે. તેથી અને કવિને એક ગણવા માટે કાઈ આધાર જણાતા નથી.] ૭પ. વિષ્ણુ (૮૨) ચંદ્રરાજાના દુહા (વિવિધ છંદમાં હિંદીમાં) ૧૦૬ કડી ર.સ ૧૮૨૮ ફ.વ.૧૩ ભેમ ભુજમાં આદિ દૂહા અલખ નીરંજન એક તું, દેત સુબચન દાત સરસતિકૈા સમરત કરૂ, રચૌ. ચંદકી બાત. ગનપતિ શુભ દીને સુગુન, બાંની સરસ વિવેક, ચદરાયયક ચેાજ સૌ, રચૌ જ ખાત ત્રિસેક. જૈન ધમ કે ગ્ર ́થમે', કથા સુચાપઇ જાત Jain Education International ૧ બસન સાઇ ભાષા કરી, ચંદાયકી ભાત. અંત – કંદેસ શુભ નામ ભુજ, ત`ગા હેાડ જ્યુ રાય, તિહિ ઠૌર યહ ખાતા, ભાષા કરી બતાય. અલ્લાસ્ત જો બીષ્ણુજી, લેાહરવંસી લેખ, ચંદ્રરાયકી બાત યહ, પ્રગટ કરી તિRsિ· પેખ. સંવત અઢારે વિસઅઠ, ફાગુન તેરસ સાંમ ભામવાર કી પ્રગટ ભઇ, ચાઁદ વાત તિહી નાંમ. ચંદરાયકી ભારતા, વિષ્ણુ રચિ સે। ભાખ, આલી સુત તિક અછર ગાવત મેરી એ સાખ. (૧) ભુજનગર મધ્યે લખી છે પં. દીપસાગર વાચના. પ.સ. ૩-૧૮, ચા. (૨) લિ. મુ. મેહનસુંદર ચિરંજીવ પડનાથે સં.૧૮૭૦ કારતક સુદ ૧૧ ખુદ્દે લાઇ. પ.સ.૬-૧૩, વ.રા, મુંબઈ, ૧૦૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૨. ત્યાં આ કૃતિ જૈન વિભાગમાં મુકાયેલી, પરંતુ જૈનેતર લાગે છે” એમ નોંધ કરવામાં આવેલી. જૈન ગ્રંથમાંથી લઈને આ કૃતિ કાઈ જૈનેતર કવિએ જ રચેલી છે એમ દેખાય છે તેથી કૃતિકર્તાને અહીં જૈનેતર વિભાગમાં ફેરવ્યાં છે.] ૭૬, સુદામા (વિપ્ર) ‘મિશ્રયવ્રુત્રિનાદ’ પૃ.૧૧૪૮માં ન`.૨૧૦૨માં ‘સુદામાજીની ભારહેખડી’ જણાવી તેને કવિત્વકાલ સં.૧૯૧૭ની પૂર્વ કહે છે. [વિપ્ર સુદામાના For Private & Personal Use Only ૨ 3 ૧૦૩ ૧૦૪ ૧૦૫ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy