________________
في
ع
ي
ه
م
અઢારમી સદી [૫૫]
પ્રેમાનંદ અથ વચનકા. તિણ વેલા ગબરી આકાશવાણી હુઇ. કહીથી માહારાજા રણું સાહિબ વધાઈ વધાઈ. અગનિસનાન કરી સતીહી આઈ. બ્રહ્મા વિસનું મહેસ ઇંદ સુર સાથે સુરત્રીયાનું કહીયે. માહાસતીયાં સાત મહાજાં સાવત્રી યુમયાં શ્રીયાં આગે સાહી આઈ; સુંદર મંદિર લેને વધાઈ. દૂઆ ધવલમંગલ હરષ, વધાઈ બા ને નવલ; સુર રતન સતીયાં સરસ, મિલિયા જાઈ મહલ. ઔ સુર નર પુર ઉધરે, વૈકુંઠ કીધા વાસ રાજા રયણાયર તણી, જુમિ અવિચલ જસવાસ. પષ વૈસાષ તિથિ નવમ, પનોત્તર વરસ વાર શુક્ર લડી આ વરહ, હીદૂ તુરક બસ. જેડે ભણ ખિડીયા જગે, રાસ રતન રસાલ સુરાપુરા સાંભલે, ભટ મેટા ભૂપાલ. દલીરાઉ વાકા, ઉજેણીરા સાકાર
ચ્ચાર યુગ રહસી, કવી વાત કહસી. – ઈતિશ્રી રતનસી મહેસ દાસોત્તરા રાઠોડરી વચનકા સંપૂર્ણ.
(૧) સંવત ૧૮૧૪ વર્ષે શાકે ૧૬૭૮ પ્રવર્તમાન શ્રી શ્રાવણમાસે કૃષ્ણ પળે ૧ પ્રતિપદા તિથૌ રવિવાસરે. શ્રી કષ્ટદેસે નલીનપૂરે શ્રી અચલગચ્છ પંડિત શ્રી દીપસાગરજી તસ્રીષ્ય પં. શ્રી પ વિજેસાગરજી તતસીધ્ય મુનિશ્રી ૫ મીતસાગરજી તસ્રીષ્ય મુનિશ્રી વવેકસાગર સીષ્ય દયાસાગર તથા રંગસાગર તથા ચતુરસાગર સહીતેણુ મુની વિવેકાધેણ લષીત. સ્વઆમાથે:. ૧. પ.સં.૧૩-૧૫, મ.જે.વિ. નં.ર૫૩. [રાહસૂચી ભા.૧.]
પ્રિકાશિતઃ ૧. ઇન્ડિયન એન્ટિવેરી, ૧૯૧૭.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૩-૭૬.] ૬૪. પ્રેમાનંદ (૬૮) + સુદામા ચરિત્ર ૧૪ કડવાં ર.સં.૧૭૩૮ શ્રા.શુ.૩ ભગુવાર
કડવાં ૧૪. રાગ ધન્યાસી નીજ મંદીર સુદામજી ગઆ, તતક્ષેણ રૂપે હરી રાખા આ દંભતી સંભે આએ મને ભરાં, શ્રી હરીએ દુખ દોહેલાં હરાં. ૧
»
અ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org