________________
ભીમ
[x$] જૈન ગૂજર કવિઓ: ૬
નગર મધ્યે લપીકૃત. ૫.સ.૯-૧૫, પત્ર ૭મું નથી, મુક્તિ. વડાદરા ન ૨૪૨૧. (આ પ્રતની નકલ મેં કરી રાખી છે.) (જુએ ક. દલપતરામ હ. પુ. સૂચિ ન..૫૮૩અ, પૃ.૧૭૬ તથા ગૂ. હાથપ્રતાની સંકલિત યાદી, કેશવરામ શાસ્ત્રી, પૃ.૨૩૨.) [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૧૬૦), મુપુગૃહસૂચી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૦૯-૧૦. ત્યાં આપેલાં સિદ્ધર–સીધર' એ કવિનામા અહીં છેડી દીધાં છે.]
૮. ભીમ
અહીં નોંધેલી પ્રતમાં રચનાસ વત ૧૫૭૫ આપેલ છે તેથી તે પ્રમાણે સેાળમી સદીમાં આ કવિને ગણાય, પણ આ કાવ્યની પ્રત સ ૧૪૬૪[૧૪૮૮]ની મળે છે ને કવિ.સ.૧૪૬૬માં હયાત હતા એમ સ્વ. સાક્ષરશ્રી દલાલે કરાવેલા પરિચય પરથી રા. કેશવરામ શાસ્ત્રીને લાગે છે. તેથી તેને ૧૫મી સદીમાં તેમણે મૂશ્કેલ છે. (જુએ કવિચરિત 'પૃ. ૧૪થી ૧૯.)
“પ્રાચીન ગુજરાતીમાં ભીમ કવિના સયવત્સ વીર પ્રબંધ ઉર્ફે સદયવત્સ વીર્ ચરિત્ર’’ એવા ઉલ્લેખ સ્વ. શ્રી ચીમનલાલ દલાલે પેાતાના સયવત્સ સાલિંગાની જૈનકથા' નામના લેખમાં કર્યાં છે. (જુએ જૈન સાહિત્ય સ`શેાધક ખંડ ૧ અંક ૩ પૃ.૧૩૫)
(૯) [+] સયવત્સ [વીર] પ્રબંધ [અથવા ચરિત્ર] ૬૮૯ કડી પાટણમાં ગાહા, પધડી, વસ્તુ, દૂહા, ચુપઈ, અલય, મડયલ, ષટ્પદી, રાગ. ઘુલ, ધન્યાસી વગેરે પ્રાચીન છ ંદોમાં છે.
આદિ- ૐ નમા શ્રી વીતરાગાય.
w
માઇ માહા માઇ મઝે બાવનવનજી સારા
સા બિંદઉંકારા તમે નાકારા.
જિષ્ણુ રચીય આગમ નિગમ પુરાણ પુરુ અખરાણુ વિસ્તારા સા બ્રહ્માણી વાદિણી, પાય પુજવ કુયમસ્. ગયયણુ ગયયણુ ગવરિત દણ,
સેવ” સહિકરણ અસૃહ અવહેરણુ,
ખુ ખુધિ સિદ્ધિદાયક, ગણનાયક પથમ પણમેસુ. ગુર લહુય જ કવિ કવીય, સરસ વીરા સળંદ ધ યારા એકત્વ તાલુસિ કર, યુગલ જોડિ પણમામિ
Jain Education International
For Private & Personal Use Only
3.
www.jainelibrary.org