________________
પંદરમી સદી
[૧]
ગોરખનાથ ૨. સંપા. હજારીપ્રસાદ દ્વિવેદી તથા વિશ્વનાથ ત્રિપાઠી.]
પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૦૬-૦૮. કૃતિ વસ્તુતઃ અપભ્રંશ ભાષાની ગણાય.]
વિક્રમ પંદરમી સદી
૨. ગોરખનાથ
સમય સં.૧૪૦૭ (મિશ્ર. પૃ.૧૫, ૨૦૭). [ગોરખનાથનો સમય તો સં.૧૪મી સદી કે એથીયે વહેલું ગણાય છે. પરંતુ ગોરખનાથને નામે થયેલી રચનાઓ સં.૧૬મી સદી પહેલાંની હેવાનું માનવામાં આવતું નથી.) (૨) ગોરખનાથ પાવડી (હિંદીમાં). આદિ– ક્રોધ લોભ દુરે પરિહરવા, પરિહર મમત માયા
ગોરખનાથે કે ઉપદેશિ, કણેરીયા બુઝાયા. ઝબક ન બોલણ ધબક ન ચલણ જોઈ મુકેવા પાયા દેશવિદેશ ઈર્ણ પરં ભમણું, ભણે તે ગરખાયા. કોપિન પુરા વસ્ત્ર ન રણા, રહિણુ વન સમસને
મુગતિ કાજ જે યેગી હેણા, તો રહિણી એકણું ધ્યાન્સે. ૩ અંત - પ્રેમ કરી કેાઈ ભીક્ષા દે, જેગી બહુત ન લેવું
કાયા પિષ કરેં નહું જેગી, જોગી સો જંગલ સે. ૬૫ દાંમ હુતી દેહ જાણે મેરી, સો કિહાંકા જોગી પેટકે તાઈ મુંડ મુડા, ફરે ન્યું કુત્તા રોગી. જતી જોગી કાપડી સન્યાસી, ઈર્ણ રહે જે જ
ગુરૂકા દાસ ગરીબો લાવું, સઈ પરમપદ પાવે. (૧) ઈતિશ્રી ગોરખનાથકૃત નપાવડી સંપૂર્ણ. સંવત ૧૮૮રના જ્યેષ્ટ શુદિ ૭ ચંદ્રવાસરે રાજનગરે. પ.સં.૧૪, ૫.ક્ર. ૧૦થી ૧૪, મારી પાસે. (૩) પ્રકીર્ણ સુભાષિતો
જેને કવિ હીરકલશે સં.૧૬૩૬માં રચેલી “સિંહાસન બત્રીશીમાં ઉઘત,
ગુરૂ ગોવિંદ ગેરખ ભણે, બુઝે પુણ્ય વિચાર
૬૭
૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org