________________
સત્તરમી સદી
ભુવનકીતિ
માહિ દીષ્યા લીધી સયમેવ (૧). શ્રી ભીદાઋષિ સહીના વાસી જાતિ ઉસવાલ ગોત્ર સાંથારેય ર સાંતલાના ભાઈ જણ ૪૫ પઈતાલીસ સંધાતિ ઋષિ શ્રી ભૂણ પાસિ દીક્ષા લીધી (૨). ઋષિ નૂતાઈ પાસિ ભીદાઈ દીક્ષા લીધી (૩). ઋષિ શ્રી ભીમા વાસી પાલિના જાતિ ઉસવાલ ગોત્ર લેઘા[પાસિ} શ્રી નૈનાઈ દીક્ષા લીધી (૫) શ્રી જગમાલ ઉતરાધ માહિ ગામ નનરૂડાના વાસી જાતિ ઉસવાલ ગોત્ર સુરાણ ભીમ ઋષિ પાસિ દીક્ષા લીધી જઉલોરા માહિ (૬). શ્રી સરવર ઋષિ ઢીલીના વાસી જાતિ શ્રી માતાશ્રીમાલ] ગોત્ર સીતાડા સંવત ૧૫ - ૫દ્રહ સઈ ચઉણવઈ ચિઉવણુઈ] ૧૫૫૪ ઋષિ જગમાલ પાસે દીક્ષા લીધી (૭). રાઉ ઋષિ ઉતરાધ માહિ સરવર પાસિ દીષા લીધી પાટિ બઈઠયા (૮). શ્રી સદારિંગ રેહીના વાસી
જાતિ પેરાડા સરવર પાસિ દીક્ષા લીધી પાટિ બઈઠયા (૯). સિંઘરાજ ઋષિ ઉહાણાના વાસી ગોત્ર ચેરિડિયા શ્રી સદારિંગ પાસિ દીક્યા લીધી પાટિ બઈઠયા સંવત ૧૬૩૧ સંવત સેલહ સઈ ઈકતીસઇ થાનેસરિ મધે. (૧) લિખાં ભાણા ઋષિ..સં.૧૬૬૧ લાહઉરા મધેણુ પ.સં. ૨૩–૧૩(૧૪), તેમાં પ.ક્ર.૨૩, પુ.સ્ટે.લા. નં.૧૯૧૪.૪૧/૩૩૫૮.
[જેહાઝેસ્ટ પૃ.૧૧૩.] ૬૫૮. ભુવનકીતિ
- [જુઓ ભા.૩ પૃ.૧૨૫.] (૫૩૦૭) [ગેડી પાશ્વ સ્તવન ૯ કડી આદિ – ઢાલ હું બલિહારી જાદવાં એહની ઢાલ,
ગાજઈ ગવડીય રાજયઉ ધીંગ ધવલ ધેરી ધર ધીર કિ ઇલ મલવાલા ઊપરાઈ બિરુદ વડા નિરવાહન વીર કિ. ૧ ત્રિભુવનપતિ ત્રેવીસમો ગયો ગડર ગરીબનિવાજ કિ
ભોલાં થેલાં વિચ થાપના અચરિજ અધિક દેખાડણ આજ કિ.૨ ગાઅંત – ચઢતા દિન હુવઈ જેહના જાગઇ પુણ્ય સવાયઉ પૂર કિ
જગત્રણ ભેટ જિ કે તસુ થાયઈ ચિંતા ચકચૂર કિ. ૮ ગા. દલિદ્રભંજન દઉલતી ભુવન કીરત તિહાં તૂ વર જમ કિ સુરતરુ સમ તેહની પરઈ રૂઠઉ આપઈ તુરતઈ નાંમ કિ. ૯ ગા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org