________________
અનુકૃતિ
(મુખ્ય વિભાગની)
[પાછળથી અર્થઘટન બદલાવાથી ક્રાઈક કૃતિએ આગળના ક્રમમાં જાય છે ને તેથી આ અનુપૂર્તિ મૂકવાનું પ્રાપ્ત થાય છે.]
વિક્રમ અઢારમી સદી
૧૪૬૫, મવિજય (ત. વિજયપ્રભસૂરિ–લાભવિજયશિ.) (૫૩૦૩) ચંદ્રલેખા રાસ ૨૨ ઢાળ ર.સ.૧૭૨૦ કાર્તિક શુદ ૫ વિસનગરમાં આદિ – સકલસિધિકારક સદા, સમરૂં છું શુભકામ,
વીસે જિતવર ચરણિ, પ્રતિદિન કરૂ પ્રણામ. પુ.ડરીક ગેાયમ પમુહ, ગહર ગુણગણુગંગ, પ્રહ ઉઠીતિ પ્રણમી”, ચર્સિ બાવન ચંગ. સારદ સમરૂ' મનશુદ્ધિ, માંગુ મીઠી વાણુ, આછી મતિ મુઝ આપતાં, માત મ રાખિસ કાંણિ. આઇ પ્રસન્ન જે ઊપરિ, ભૂતિલ તે ભાગ્યવંત કાલિદાસાદિક તણી, ઉપમ કવિ પામત. શ્રી ગુરૂપદયુગ યુગત સ્યું, વિલ વંદુ બહુ વાર આર્સિલ બહુ એહના, ગ્યાનદાનદાતાર. ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂ રાજ ગુરૂ ધ્યાંન, પથ-કુપથ ગુરૂ વિના, ગુરૂ જુગ માંહિ પ્રધાન. ભાજન રસ ધૃત ઘાલ વિષ્ણુ, હેમ વિના જિમ હા(ઘા)ટ, ગુહ વિના જિમ ગેરડી, ગુરૂ વિના તિમ વાટ, કાજલ વિષ્ણુ લેાઅણુ જિસ્યાં, જિસ્યા બ્રાહ્મણુ વિષ્ણુ વેદ,
Jain Education International
For Private & Personal Use Only
3
૪
૫
www.jainelibrary.org