SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૬૬] જૈન ગૂર્જર કવિએ ક૬ , મુ..લા. નં.૧૮૯૫.૩૪૮/૨૩૬ ૧. (પ૨૬) સબંધસત્તરિ ટો મૂળ પ્રાકૃત જયશેખરસૂરિકૃત સં.૧૪૩૬. આદિ– નમીનઈ મન વચન કાયાઈ ત્રિકરણશુદ્ધિ પ્રણામ કરીનઈ... | (દેવ)લોક મનુષ્યલોક પાતાલકને ગુરુ... શ્રી મહાવીર... - સંબોધસત્તરિ નામિ ગ્રન્થ તે પ્રતઈ દૂ શ્રી જયશેખરસૂરિ એહવાઈ નામિ આય કહઈ છઈ રચું કરું છું... અંત – એ વાતને સંદેહ સંશય. ઈતિ શ્રી સુવિહિતસાધુશૃંગારહાર તપા શ્રી શ્રી શ્રી જિનસિદ્ધાંતની વિશેષ ગાથા ઉદ્ધારીનઈ શ્રી - જયશેખરસૂરિ રચિઉ એહ સંબંધસત્તરિ નામઈ ગ્રથને ટબો માત્ર સૂત્રાર્થ સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્ર પ૦૦, ૫.સં. ૨૧-૩થી ૪+૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬. ૨૩૯/૨૫૦૦. (૫૭) સંબંધસત્તરિ બે મૂળ પ્રાકૃત જયશેખરસૂરિકૃત સં.૧૪૩૬. આદિ – નમીન ત્રિલોકગુરુ કાલે પ્રકાશક શ્રી મહાવીર સબંધસત્તરી રચઉં છઉં ઉદ્ધારગાથાઓ કરી. ૧ અંત – વિરાગ મન થાઉં દૂતઉં સંબોધસત્તરી જે પઢઈ ભવ્યજીવ શ્રી જયશેખર સ્થાનક તે લહઈ ઈલાં સંદેહ નહી. ૭૩ : - (૧) ગ્રંથાગ ૫૦૦, ૫.સં.૧૦-૫+૧ કે ૨, મુ.સ્ટે.લા.નં-૧૮૯૨,૪૩૪ ૧૯૯૨. (પ૯૮) સમ્યકત્વકુલક ટો મૂળ પ્રાકૃતઆદિ- જહ કહતાં જિમ ઉપરામિકાદિકભેદ કરી સમ્યફતનઉ સ્વરૂપ લક્ષણ... - અત - વિસ્તાર જાણવો તાહરા સિદ્ધાત થકી સદા સરઃ આશ્રયા જે જીવ એહવા જે ભવ્ય જીવ તિહાંનઈ હે સ્વામિન તાહરા પ્રસાદ થકી હાઉ સમકિતની પ્રાપ્તિ (૧) શ્રીમતિ કૃષ્ણદુર્ગો: ગ્રંથાઝ ૧૫૦, ૫.૪૬+૮, પુ.લા. ન ૧૮૯૨.૪૫૧/૧૯૯૩. . . (પ૯) શીલપદેશમાલા બાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy