SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી અજ્ઞા (પર૬૨) દીક્ષાવિધિ આદિ– અથ દિક્ષાવિધિર્લિંખ્યતે. પુચ્છા (૧) વાસે (૨) ચિઈ (૩) વેસ (૪) ઉસગ્ગ (૬) લગ્ન અટ્ટતિય (૭) સમઈયતિય (૮) તિપયાણિ ઉસગ્ગો (૯) નામ (૧૦) અણુસદ્દી (૧૧) એટલા પ્રકાર કરવા દિક્ષા લેતાં તે કિમ અયોગ્ય પુરુષ તથા સ્ત્રી જાતિ કુલશુદ્ધ જાણ વૈરાગ્યનું કારણ પુછીઇ... અંત - તતો ગુરુ દેશના દીઈ ચત્તારી પરમ. ૧ યથાશકિત આંબિલાદિક તપઃ વલતું શિષ્યની ઈશાનકુણિ સ મોકલાવી ઈશાનકુણિ સાહમા રહી ૧ નેકારવાલી નકાર ગુણાવી. –ઇતિ દીક્ષાવિધિ. (૧) ગ્રંથાગ્ર ૧૦૦, ૫.સં.૪–૧૩, .સ્ટે.લા. નં.૧૮૯૨.૨૯૧/૧૮૦૯. (પર૬૩) પિષધવિધિ | ગુજરાતી અને પ્રાકૃત. આદિ– અથ પિષધવિધિઃ ઈરિયાવહી પડિકમઈ, ખમાસણ દેઈ, પોષધ લેવા મુહપત્તી પડિલેહઈ ખમાસણ દેઈ, પિસહ સંદિસાઉં પિસહ થાઉં ૧ નવકાર ગુણુ કાંઈ.... અંત – પિસહ પારવા ગાથા કહઈ: સાગરચન્દો કામે ચન્દવહિંસે સુસણે ધન્નો જેસિં પોસહપડિમા અખંડિયા વિઅને વિ. ૧ ધન્ના સલાહણિજજા સુલસા આનદ કામદેવા ય જાસ પસંસઈ ભય દિઢવયં તે મહાવીરં, –ઇતિ સામાઈક પોસહ પારણ વિધિ. (૧) ગ્રંથાગ્ર ર૫,૫.સં.૧-૪૨, પુ.સ્ટે.લા. નં.૧૮૨.૧૪૮/૮૫૦૮. (પર૬૪) રાઈ પડિમણ વિધિ આદિ– અથ રાઈપડિકમણાવિધિ. સામાઈક લઈ, ઈચ્છામિ ખમાસમણે. કહઈ, ઈચ્છાકારેણ સંદિસહ કહી પછી ચૈત્યવંદન જય વિયરાય સુધી કરઈ, પછઈ કુસુમિણ-દુસુમિણ રાઈ પ્રાયશ્ચિત્ત વિહë ૪ લેગસ્ટરો કાઉસગ્ગ કરઈ... અત – પછઈ સીમંધરજી ચૈત્યવન્દન કરઈ જય વયરાય સુધી અરિહંત ચેઈયાણું વંદણ વરિયાએ એ કહી ૧ નવકાર કાઉસગ્ગ કરઈ, શૂઈ કહઈ, પછઈ સિદ્ધાચલજીરે ચૈત્યવંદન કરઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy