________________
અષાત
[૩૬] જૈન ગૂર્જર કવિઓ ૬ (૧) ઉપર મુજબ. (૫૨૧૧) શ્રાવક પ્રતિકમણું સૂત્ર બાથ આદિ– વાંદઉં સર્વ સિદ્ધ પ્રતિ ધર્મદાતાર આચાર્ય પરમકર્મભૂમિ મધ્ય
સર્વ સાધુ વાંદઉં. પ્રતિક્રમિવ શ્રાવકધર્મકા અતીચાર. યે મઈ વ્રતકાચાર જ્ઞાન દર્શન ચારત્ર વિષઈ સૂકમ અથવા બાદર તે
નિંદઉ તે ગરિલઉં. અંત – (પ્રથમ ભાગ) વાંદઉં જિન ચતુર્વિશતિ.
(બીજો ભાગ) છહ કઈ ક્ષેત્રિ છઈ સાધુસાધવી શ્રાવકશ્રાવિકા જિનકી આજ્ઞા પાલતા સંતા રાખઉં ક્ષેત્રદેવતા.
(૧) પ.ક્ર.૯થી ૧૨ પં.૭, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૫૫૮એફ. (૫૨૧૨) જીવાજીવવિભક્તિ અધ્યયન બાલા,
ઉત્તરાધ્યયન સૂત્રને ૩૬મો અધ્યાય. આદિ- ઉપયોગ સહિત તે જીવ એકે કિયાદિક ઉપયોગરહિત તે અજીવ
કાષ્ટાદિક તેહની વિભક્તિ ભેદ વિવરૌ દર્શનને વિભાગે કરી થા ..લા અણ શિષ્ય મુઝ કહતા પ્રતિ એકાગ્ર મન થકી જે અધ્યયન માનલી જાણીને ભિક્ષુ વારત્રીયૌ અથવા શ્રાવક સમ્યફ પ્રકારઈ
ભૂમીય પરે યતન કરઈ સાવધાન થાઈ સંયમ માર્ગને વિષે અંત – એણ જીવાજીવવિભરી અધ્યયનનઉ અર્થ કહ્યા છ(ઈ) માત્ર થકી
છત્રીસ અધ્યયન પૂરા લિખ્યા ૩૬ અથ એહ છત્રીસ ઉત્તરાધ્યયન કહ્યા અનંતર નિયુક્તનઉ કરણહાર એહ ગ્રંથ ઉત્તરાધ્યયનનઉ.
મહિમા વખાણુઈ. (૧) ૫.સં.ર૬-પ-ઓછીવત્તી, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં. ૧૫૫૮. (૫૨૧૩) ઈન્દ્રિયપરાજય શતક બાલા, આદિ- તહ જિ શર તેહ જિ પંડિત તેહ જિ પ્રશંસનીય નિત્ય દિય
રૂપીયા ચેરે સદા ન લૂસિઉં જેહનું ચારિત્રરૂપીઉં ધન. ૧ ઈદ્રિય ચપલ ઘેડા. દુગતિમાર્ગનઈ વિષઈ ઊજાતા નિત્ય નિરંતર ભવિતવ્ય ભાવિવ૬ સંસારસ્વરૂપ દુધઈ શ્રી વીરાંગના વચન
રૂપિણ દેરીઈ. ૨ અંત - કિં બહુના ઘણું સ્પે. જઈ તું વાંછઈ છઈ જીવ શાશ્વતું સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org