SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પાવતી [૩૯] જૈન ગૂર્જર કવિએ ૬ દેખીતી રીતે જ ભ્રષ્ટ ગણાય. માટે જ અહીં કદાચ “શિખિ” (=અગ્નિ-૩) પાઠ હોય એવો તર્ક કર્યો છે. “નવપદની પૂજામાં રચનારંવતદર્શક શબ્દો “પશુ યુગ અંક ઈદુ હતા, તેમાં ૮ સંખ્યાને વાચક “પસુ એ વસુ'ને સ્થાને થયેલી છાપભૂલ ગણું “પનું “વસુ કર્યું છે.] ૧૪૪૬. પાર્વતી (આર્યા) (૫૦૮૯) વૃત્તમંડલી ૨.સં.૧૯૪૦ (૧) સં.૧૯૫૭, પ.સં.૫, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૮૭. (પ૯૦) અજિતસેનકુમાર ઢાલ ૨.સં.૧૯૪૦ (૧) પ.સં.૧૧, જિ.ચા. પિો.૮૩ નં.૨૧૯૨. (૫૦૯૧) સુમતિચરિત્ર ર.સં.૧૯૬૧ (૧) સં.૧૯૬૧ માના લિ. પ.સં.૮, ૭મું નથી, જિ.ચા. પો.૮૩ નં.૨૧૮૬. (પ૯૯૨) અરિદમન ચે. ૨.સં.૧૯૬૧ (૪) શુ.૩ (૧) સં.૧૯૬૭ વૈશુ.૩, ૫.સં.૮, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૭૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૮૯.] ૧૪૪૭. હર્ષચંદ્ર (પાર્ધચંદ્રગથ્વીય) (૫૦૯૩) ૨૪ જિન પૂજા ર.સં.૧૯૪૭ વિકાનેર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૦. આ પૂર્વેના સં.૧૯મી સદીમાં મુકાચેલા નં.૧૧૯૦ના પાશ્વચન્દ્રગથ્વીય હર્ષચંદ્ર આનાથી ભિન્ન હશે એમ ત્યાં નોંધ મુકેલી છે, પણ ત્યાં સમય માટેનો કશો આધાર નથી અને બન્ને એક હોવાની શક્યતા નકારી ન શકાય.] . ૧૪૪૮, હુલાસચદ્ર (નાગોરી લંકાગચ્છ લક્ષ્મીચંદ્રસૂરિજેહા રમલ્લ-શિવદાસ-શિવચંદ્રશિ.) (૫૦૯૪) [+] રાજસિંહ રત્નાવતી ચોપાઈ ૧૯ ઢાળ ર.સં.૧૯૪૭ માઘ શુ.૧૧ ગુરુ આદિ શ્રી અરિહંત સિદ્ધ આચાર્ય, વલિ ઉપાધ્યાય અણગાર, પાંચે પદ સુભ ભાવથી, નમતાં જયજયકાર. ચઉદ પૂરવને કહ્યો, સાર એક નવકાર; એહનો જપતાં કે થયા, શિવવધુના ભરતાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy