________________
એગણું સમી સદી [૩૩૯]
અજ્ઞાત મૂલ રતનશેખરકૃત,
(૧) સં.૧૮૬૮,.૪૦૦૦, ૫.સં૫૧, પ્ર.કા.ભં. દા.૧૦પ નં.૧૧૪૦. (૮૯૦૨) કલ્પસૂત્ર બાલા,
(૧) સં.૧૮૬૮ માઘ શુ૩ બહસ્પતિવારે પૂ. ગિરા ઋષિ શિ. દયાલ ઋષિ શિ. દીપચંદ . શિ. કમર્ષિ લિ. ઉસ્મારપુર (પંજાબ) મધ્યે શ્રી રણજીતસિંહ રાજ્ય. પ.સં.૧૭૮, જશ.સં. (૪૯૦૩) નવતત્ત્વ બાલા.
(૧) લ.સં૧૮૬૮, પ.સં.૨૧, લીં.ભં. દા.૩પ નં.૧૯. (૪૯૮૪) ચિત્રસેન ચરિત્ર બાલા,
મૂળ રાજવલ્લભકૃત.
(૧) લ.સં.૧૮૬૯, પ.સં.૧૧, લીં.ભં. દા.૪૩ નં.૨૦. (૪૯૦૫) સૌભાગ્યપંચમી કથા બાલા
મૂલ કનકકુશલકૃત.
(૧) લ.સં.૧૮૭૦, ગ્રં.૫૦૦, ૫.સં.૨૧, સેં.લા. નં.૩૦૨૫. (૪૯૦૬) ઉત્તમકુમાર ચરિત બાલા,
(૧) લ.સં.૧૮૭૦, ૫.સં.૧૪, લીંભ. દા.૪૨ નં.૩. (૪૯૦૭) સ્વપ્નવિચાર સ્તબક
(૧) લ.સં.૧૮૭૦, પ.સં૩, પ્રકા.ભં. નં.૭૨૫. (૪૯૦૮) સુક્તાવલી સ્તબક
(૧) સં.૧૮૭૦, પ.સં૧૮, પ્રકા.ભં. નં ૬૧૮. (૪૯૦૯) ક૯પસૂત્ર બાલા,
(૧) સં.૧૮૭૧ માર્ગસર સુદ ૮ ભોમે ચુઆલ પરગણે દેવવાડા ગ્રામે ભ. વિજયદેવસૂરિ શિ. મહે. નયવિજયગણિ શિ. પં. ઉદયવિજયગણિ શિ. શાંતિવિજયગણિ શિ. પં. રાજવિજયગણિ શિ. પં. ખુશાલવિજયગણિ શિ. પં. ધનવિજયગણિ લિ. ભાઈ મુ. માણિકળ્યવિજયને વાંચવાને અર્થે. પ્ર.કા.ભં. વડો. (૪૯૧૦) અક્ષયતૃતીયા કથા બાલા.
મૂલ સં.માં.
(૧) સં.૧૮૭૧ મૃગસર વદી ૧૩ રવિ પં. રંગવિજય પં. ગલાલ સત્ય લપં. હિતવિજય પં. શ્રીલાલસત્ક સાણંદ નગરે શિ. મલકચંદ વાંચનાર્થ પાર્શ્વપ્રસાદા પ.સં.૧૭, વિરમગામ સંધ ભં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org