________________
ઉત્તમવિજય [૨૪] જૈન ગૂર્જર કવિએ : ૬
તજિ નાવરા, જે ગિરિ ઉપર વિરસ ફલ તારિડું બાવન પુરૂષ કોઉ
મંગે ઉતાવરો, જેમેં જલકુંડમેં નિરખી સસપ્રતિબિંબ તાકે ગહિવે કર નિચો
કરે બાવરે, તૈસે મેં અલપબુદ્ધિ રાસકે આરંભ કીને ગુણિ મોહિ હરેંગે
કહેશે કેઉ ડાબરે. ૧) અંત – ઢાલ ધન્યાસી તથા રમત માટે બેલડીઈ રે કાંઈ પરઘર રમવા
જાઈજી એ દેશી. એહવા સાંભળી શિયલ તણું ગુણ, ધર શીયલ સનેહાજી દંપતિ શીલ તણે સુપશા, પાસ્યા અવિચલ ગેહાજી.
શીયલ ભવિજન સુધૂ પાલ ટાલે વિષયવિકાર. ૧ એ ધનપાલનું ચરીત્ર સુંણને શીલ તણે ખપ કરજોજી, સદગુરૂને તમેં હીયડા માંહે, વચન ભલી પરિક ધરજી . શી. ૨ શીયલ થકી બહુ નર સુખ પામ્યા, ભોદધી પાર ઉતરિયાજી, જગપતી નરપતી ચક્રી દુઆ, શીયાઁ શીવપદ વરિયાજી. શી. ૩ એ સંસારની અથિર સગાઈ, તપ જપ વ્રત ઉદરિજી, તો ધનપાલ નેં શીલવતી પરિ, સહેજે શીવસુખ વરિઈજી. ૪ મેં ધન પાલ શીયલગુણ ગાઈ, રસીના પાવન કીધીજી, કરિ ઉઘમ શીયલ દઢ કરવા, ભવિક શીક્ષા દીધી. શી. ૫ કવી સભી કેાઈ ચરીત્ર સુણીને મુઝ હાસી મત કરોઇ, અઘટિત પદ હેય તે શુદ્ધ કરો, મુઝ ઉપર હિત ધરોઇ. ૬ શ્રી તપગચ્છ લઘુષિધ નાયક, આણંદસમ સુરિરાયા, રવી જિમ તેજ પ્રતાપે પ્રતાપે, દિનદિન તેજ સવાયા. શી. ૭ તાસ તણું આજ્ઞા શિર ધારી, આણું ઉલટ અંગેજી, કરી પેથાપુરમાં માસું રાસ રચ્યો મનરંગેજી. સી. ૮ જે ભવિ સુણર્યો ભણયે ગણએં, તલ ઘરિ મંગલમાલાજી, દિનદિન સઘલી સંપત્તિ મલયેં, વધએ સુજસ રશાલાજી. શી. ૯ પંડિત માંહિ શીરોમણિ સુંદર, વિમલવિજય ઉવજઝાયાજી, શીષ્ય તાસ શ્રી શુભવિજય ગુરૂ, વાચકબિરૂદ ધરાયા છે. શી. ૧૦ તાસ શીષ્ય શ્રી હીતવિજયગણી, ગુરૂ ગુણ માંહે ગીરૂઆજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org