SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ એગણીસમી સદી [૧] વિવેકવિજય માસ આપ્યા છે. મધુમાસ એટલે મહા તેમજ ચૈત્ર અને થાય.] ૧૩૬૬. વિવેકવિજય (ત. વિજયયાસૂરિ-મુક્તિવિજય-ડુ...ગર વિજયશિ.) (૪૬૬૯) + નવતત્ત્વ સ્તવન [અથવા રાસ] ઢાલ ૧૧ ર.સં.૧૮૭૨ વિજયાદશમી દમણમાં આદિ – અંત - દૂહા સરસતીને... પ્રણમુ સદા, વરદાતા નિતમેવ, મુઝ મુખ આવિ તુ વસે, કરૂ' તિરતર સેવ. આદીસ્વર અરિહંત નમું, યુગલાધમ નીવાર, મરૂદેવીસુત ચલે, અહી જ મુઝે આધાર. તાસ તણા પદયુગ નમી, વણૅવું તત્ત્વવિચાર, ભવિયણુ એક ચિત્તે કરી, નામ કહું હિતકાર. જીવ અજીવ પુન્ય પાપ જે, સાઁવર આસવ જેડ, નિર્જરા બધ મેાક્ષ જે, જિતજીએ ભાખ્યા જે, કલસ જગજ તુતારણ દુખનિવારણ આદિ જિનવર મેં ચુણ્યા, સંવત અઢાર મહાત્તરા વર્ષે ભવિક-હિત હેતે ભણ્યા. દમણ પુરવર વિજયદશમી આશ્વિન માસ શુભ પક્ષ એ, સુરગુરૂવારે સુખ વધારે કહે કવિજન દક્ષ એ. તપગચ્છ રાજે વડ દીવારે, શ્રી વિજયયા સરીસર, તસ ચરણ સેવે મુક્તિવિજય ભવિકજનમનસુખકરૂ. તસ સીસ_સુંદર ગુણુપુરંદર પડિત ડુગર મુણી દ એ, તસ સીસ સેવક ભણે ભાવે વિવેક લહે` આણંદ એ. ૧૩૬૭. સૌભાગ્યસાગર (મહિમાસાગરશિ.) (૪૬૭૦) + જ બૂકુમાર ચાઢાળિયુ ર.સં.૧૮૭૩ પાટણુ Jain Education International ૧ For Private & Personal Use Only ? (૧) સુરત બંદરે ધરમનાથજી પ્રસાદાત્. પ.સં.૮-૧૬, ના.ભ. (૨) સ.૧૯૩૮ ચૈ.શુ.૧૧ તિગ્માંશુવાસરે. લિ. ભાજક ઇચ્છાચંદ ભાઈચંદ શ્રીકૃષ્ણ વલભિકાપુર નગરે. પ.સ.૭-૧૨, જશ.સ. નં.૩૨૭. [મુપુગૃહસૂચી, àજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬). [પ્રકાશિત ઃ ૧. કનિ`રા સઝાય સ્તવન સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮૫-૮૬, ૩ ૪ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy