SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂજરૂર કવિએ : ૬ (૧) પ.સ’.૬-૧૪, આકભ ઘણાં સ્તવન, સઝાય, ગર્દૂલી આદિ મુપુત્રૂસૂચી, લીહુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧માં નાંધાયેલ છે.] તેજવિજયશિ. [૫૬] પ્રકાશિત : કેટલીક સઝાયા, સ્તવના વગેરે - ૧. ભીમશી માણુકની સઝાયમાળા પૃ.૫૨, ૫૪, ૬૮, ૧૩૫. ૨. જૈન કાવ્યસાર. ૩. જૈન પ્રાધ પૃ.૮૯, ૧૦૨, ૩૫૨, ૩૯૦, ૪૪૩, ૪૪૪. [૪. ચૈત્ય. આદિ સં. ભા.૧. ૫. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ, ૬. મારું સઝાયમાલા સંગ્રહ તથા અન્યત્ર.] (૪૬૮) પ્રશ્નોત્તર ચિંતામણ (ગદ્ય) (૧) પ.સં.૧૦૮, ઉ.ભ’. ન.૨૨૪૯, પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૦૯-૪૬ તથા ૧૬૭૩] ૧૩૪૬, તેજવિજયશિ, (તપા.) (૪૬૯) નવકાર રાસ ૨.સ.૧૮૫૭ શ્રા.શુ.પ (૧) લિ. સં.૧૮૯૬ અ.શુ.પ પૂજ્ય રત્નજી પ્રસાદે રાયચંદ લિ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૪] ૧૩૪૭, ૩૫ (૪૬૩૦) ગાડી પાધ નાથ છઠ્ઠુ કડી ૧૧૨ આદિ – ત્રિભુવન મઝિ તત સાર જપાં ઉરધાર જાસ જગ ઉદ્દરણું. અંત – અકલ ધણુ કીરતિ મહિલા ધણી, સેવક રૂપ આષૅ સુપર ધરી જૈવત ગેાડી ધણી. ૧૧૨ (૧) (છેવટે લખ્યું છે કે) સંવત ૧૪૩૧ ફાગણ શુદિ ર શુક્રવારે શ્રી પાટણનગરે શ્રી ગેડીજીની પ્રતિમા સેઠ મિઠડીયા ચેહરા સા. મેધા શ્વેતાણી પ્રતિમા ભરાણી છે. શ્રી આંયલીઈગચ્છે શ્રી મેરુત્તુંગસૂરી” પ્રતિષ્ઠિત સ.૧૪૫૫ સઐ ભડારી સં.૧૪૭૦ ગાડી મેધે. ખેતાંણી પાટણથી પારકર લે આયા. સં.૧૪૮૨ દેહરા કરાવ્યા. સ.૧૫૧૫ દેહરા પૂરેશ થયેા, ગાઠી મેડા મેધાંણી ઇંડું ચઢાયેા ઇતિ શ્રેય. પ.સં.૩-૨૧, જૈતાનંદ પુ, સુરત ન’.૩૩૪૮. [રાહસૂચી ભા.ર – ફ્પસેવકને નામે,] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૫.] ૧૩૪૮. પ્રેમ (લેલું. કેસવ-નરસ શિ.) (૪૬૩૧) ચિંદ રાજા ચાપાઈ ૨૩ ઢાળ ૨.સં.૧૮૫૮ માગ.વ.૯ વિ જોધપુર આદિ- આદિ જિણેઅર પાય તમ, શ્રી વીતરાગ-ગુણ પેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy