________________
તરવહેસ
[4] જૈન ગૂર્જર કવિએ : ૬ - એહવું જાણું સુણે પ્રાણી, આવે તનસેં નવિ એહે,?
સમકિત સહિત તપ શીયલ સંયમ દયા મારગ ધમ વહે. ૩ ગુણરત્નસાગર ધમ-આગર કાંન (?) ઇષ્ટ દાતાર એ, ઋષિ સ્વર ધમદાસજી, તલ પટોધર ઉદાર એ.
૪ ઋષિશ્રી મુલચંદજી, તસ સયગાપાસકને વડા,? બાલ બ્રહ્મધર નામે ધમવર જેને સુરનર આગલિ ખડા. ૫ તે ગુરૂના પરભાવથી, વલી આગમ અનુસારે કરિ, એ અષ્ટદશ પાતિક કહ્યાં તેહથી ચતુર ના પરહરી. ૬ એ આગમથી કાંઈ આઘોપાછો, ઓછાઅધિકે ભાષીઓ, હાથ જોડી માંન મોડી મિચ્છામિ દુકકડ મેં દીઓ. ૭
સંવત શત અઢાર વરસે, ભાદ્રવ વદિ દશમી દિને, 1 શહેર અમદાવાદ વાર બુધે, કર જોડી ઈણિ પરે ભણે ૮ } : (૧) સંવત ૧૮રરના વર્ષ માગશિર વદિ ૧૦ વાર ગુરૌ લિખિત ઋષિ સેમચંદઃ વાચનાથ બાઈ અમૃતિ. મુખેં જયણું કરી ભણો જ્ઞાનનું બહુમાન્ય કરો. ૫.સંક-૧૩, રાજકેટ મોટા સંઘને ભંડાર.
છે [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬-૭. પહેલાં મૂલચંદજીના શિષ્ય તરીકે ધર્મદાસ નામ આવે છે અને પછી ધર્મદાસજીના શિષ્ય તરીકે મૂલચંદજી નામ આવે છે તેથી કર્તાનામને કેયડે ઊભો થાય છે. પરંતુ ધમદાસજી– મૂલચંદજી-ધર્મદાસ એવી પરંપરા પણ હોઈ શકે.
બાલ બ્રહ્મધર” એ બાળબ્રહ્મચારીના અથને શબ્દ હેવાનું વધારે શક્ય છે. એમાં કેઈ નામ વાંચવાનું કદાચ યોગ્ય ન લેખાય. “કાંન પાઠ પણ ભ્રષ્ટ જ લાગે છે. એ આખી પંક્તિ મૂલચંદજીના ગુણવર્ણનની જણાય છે. તે એમાં કોઈ નામ વાંચવું એગ્ય ન ગણાય. “યગોપાસક'= શતકપાસક, સો ઉપાસક – સાધુઓ?] ૧૨૩૩. તqહંસ (૪૨૯૩) ભુવનભાનુચરિત્ર બાલા. ર.સં.૧૮૦૧
(૧) લ.સં.૧૮૪૫, પૃ.૧૫૦૦, ૫.સં.૯૬, પ્ર.કા.ભ. નં.૧૦૨૭. [કેટલોગગુરા,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૬૬૮.] ૧ર૩૪. (બ્રહ્મ) રૂપચંદ (પાર્ધચન્દ્રગચ્છ અનુપચંદશિ.) (૪ર૯૪) કેવલ સત્તાવની (હિંદીમાં ર.સં.૧૮૦૧ માઘ શુદ પ [રવિવાર ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org