________________
ઉત્તમવિજય
છે જૈન ગૂર્જર કવિઓ : ૬ સકલ શિષ્ય ઉત્સાહ ઉત્તમવિજય કેડી કલ્યાણ એ. (૧) લિ.સં.૧૮૧૫ ૫.સં.૧૨, લી".ભં. નં.ર૮૮૨. (૨) પ.સં.૧૪ લી ભં. નં.૩૯૫. (૩) સં.૧૮૬૩ ભાદ્રવા વદ ૪ સામે, પે.સેં.૧૪-૧૨, પાદરા નં.૩૭૮. ડિકેટલૈગંબીજે ભા.૧ (પૃ.૨૧૮), મુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૯).]
પ્રકાશિતઃ ૧. મારી જૈન ઐતિહાસિક રાસમાળા' કે જેમાં કવિનું, ચરિત્ર તેના રાસ સાથે આપેલ છે. (૪ર૮૯) + અષ્ટપ્રકારી પૂજા સં.૧૮૧૩[૯] આજ –
દહી: શ્રતધર જસ સમરે સદા, સંતદેવી સુખકાર, પ્રણમી પદકજ તેહનાં, પભણું પૂજાપ્રકાર. અર્થ સુણે જિનમુખ થકી, સૂત્ર રચે ગણધાર, તે આગમને અનુસરી, રચણ્યું અષ્ટપ્રકાર. નમણું, વિલેપન, કુસુમની, ધૂપ, દીપ, મને હાર, અખંડઅક્ષત, નૈવેદ્યની, અષ્ટમી ફલ સુવિચાર. ભાવસ્તવનને કારણે, દ્રવ્યસ્તવ અધિકાર કારણથી કારજ સીધે, તિણે ધૂર પૂજે ઉદાર. પીઠ મને હર થાપિને, અરિહંત પ્રતિમા સરિ, તાલ મૃદંગ વાજિત્રયુત, કરિયે હર્ષ અપાર. તીર્થોદક કુંભ ભરી, રત્ન પ્રમુખ શ્રીકાર,
અષ્ટ સહરસ અડmતિના, અથવા કલશ સ્પાર. અંત –
કળશ રાગ ધન્યાશ્રી. ભાવ ભાવો રે ભવિ અષ્ટપ્રકાર ચિત્ત ભાવો.
સત્યવચનભાષક સત્યવિજય, સંવેગી તસ દાવો, કપૂરસમ ઉજજવલ જસ કીર્તિ, કરવિજયે બુધ લાવો રે.
ભાવિ. ૪ તત્વ શશિ આઠ ચદ સંવત્સર, (૧૮૧૩) સમાવિજય
જિન ગાવે, ઉત્તમ પદક જપૂજ કરતાં, ઉત્તમ પદવી પાવે . ભાવિ. ૫ (૧) પ.ક્ર. ૮થી ૧૦ પં.૧૩, નવપદ પૂજા સાથે લખેલી પ્રત, મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org