________________
૨૮
ઓગણીસમી સદી સદા ૨૦૩]
પાનસાર કર્યું પૂર્વાચાય જિમ, બાલબધ ગુરૂ રૂપ.
૧ અંત - ઈમ એ જીવવિચાર, ગાથાથી ભાષારૂપ,
શ્રાવકઆગ્રહથી મેં કીને સુગમ સુગમ સરૂપ ખરતરગચ્છ ભટ્ટારક શ્રી જિનલાભ સૂરીસ, રનરાજગણિ વ્યાવસાર મુનિ સીસ જગીસ, સંવત સોસી રસ વારણ સસિહર ધર નિરધાર, માઘ ચોથ દિન કીને જપુર નગર મઝાર.
૨૯ પ્રકાશિત : ૧. રત્નસમુચ્ચય પૃ.૨૦૬થી ૨૦૯. ૨. અભયરત્નસાર. (૪૫૫૮)+ નવતત્વ ભાષા ગભિત સ્ત, ૩૩ કડી .સં.૧૮૬૧ માધ
વદ ૫ મેરુતિથિ સોમવાર આદિ
- દૂહા. નમસ્કાર અરિહંતને, સિદ્ધસૂરિ ઉવઝાય, સાધુ સકલ પ્રણમી કરી, પ્રણમી શ્રી ગુરૂપાય. કરસ્ય દૂ નવ તત્ત્વની, ગાથા ભાસારૂપ,
મંદ બુદ્ધિ ગુરૂ સાંનિધે, કહિસ્યું સુગમ સરૂપ. અંત – ઈમ નવ તત્વ ભેદ પડિભેદે વિવરણ કીધ,
શ્રાવકઆગ્રહ કીન સહાય પૂરણ રસ પીધ, કોટિક્મણ સુભ સદન પ્રકાસ નદી ઉપમાન, શ્રી જિનલાભ ચ દકુલ પૂનમચંદ સમાન. અગ્યાનાદિક કરિવર સિંહે વચરીસાખ, રત્ના રાજમુનિ તે વડસાખાની પડિસાખ, ગ્યાનસાર તે પડિશાખાનિ સૂખમ ડાલ, એ નવ પદ નવ રણ વિનાણે ગૂંથી માલ. સંવછર નિશ્ચયનય વિગઈ પ્રવચનમાય, પરમસિદ્ધિ પદ વામ ગાઁ એ અંક ગણાય, માધ કિસન સસિ વાર મેર તિથ પૂરન કીધ,
ચ્ચાર કથા તજિ તત્ત્વકથા ભજ નર ભવફલ લીધ. ૩૩ . પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૧૯૯-૨૦૨. ૨. અભયરત્નસાર. (૪૫૫૯) હેમદંડક (હિંદીમાં) ૧૦૮ કડી .સં.૧૮૬૨ માગ.વ. ૧૪ જયપુર આદિ- જે ધ્રુવ અલખ અમૂરતી, અનાહારી ચિકૂ૫,
અજ અવન્યાસી અમરપદ, પૂર્ણાનંદ સરૂ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org