________________
ગુણા.૩
ઉત્તમવિજય
[૪] જૈન ગૂર્જર કવિઓ :સંયમશ્રણ ફૂલડેજ, પૂ જ પદ નિખાવ.
ગુણે. વાચક જ વિજયે રજી, સંખેપે સજઝાય,
વિસ્તરી જિનગુણ ગાવતાંછ, જીહા પાવન થાય. અત – ઢાલ ૪થી. રાગ ધન્યાશ્રી – કલસરૂપ.
ગાય ગાયે રે, ભલે વીર જગતગુરૂ ગાયે. સંયમશ્રેણી થાનક ષટવિધ, ઠવણું યંત્ર બનાવે, અહઠાણ પરૂપણ કરતાં, મનુજજનમ-ફલ પાયો રે. ભલે.. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાય સુહાવો, જ્ઞાનક્રિયા અવલંબી ફરસ, અનુભવસિદ્ધિ ઉપાયો રે. ભલે.ર
સંવત નદ નિધિ મુનિ ચ , દેવ દયાકર પાયો, પ્રથમ જિનેસર પારણ દિવસે, સ્તવના કલશ ચઢાયો રે. ભલે.૩ વિજયદેવસૂરીસ પટોધર, વિજયસિંહ સેવા, સત્ય શિષ્યાધર કપૂરવિજય બૂધ, ક્ષમાવિજય પુણય પાયો રે. ' '
ભલે..૪ (આનો અર્થ કવિ સ્વભાષામાં કરતાં પોતાની ગુરુપરંપરા આપે છે કે) શ્રી વીરસ્વામિના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી પહેલા પોધર થયા તિડાંથી આઠ પટ લગે “નિ ગ્રંથ' બિરૂદધારી ૧, નવમે પાટે સૂરિ મંત્ર કે ટી વાર જવા માટે “કેટી” બિરૂદધારી ૨, પરમે પાટે ચંદ્રસૂરિ. ચંદ્રવત્ ધણું સૌ થયા માટે ચદ્રગચ્છા કહેવા ૩, સેલમે પાટે સમતભદ્રાચાર્ય ઘણા નિમ મ થયા વનવાસે રહ્યા માટે વનવાસી બિરૂદ થયું ૪, છત્રીસમે પાટે સર્વદેવસૂરિ થયા વડતલે આચાર્યપદ આપ્યું અને તેના શિષ્ય જે થયા તે વડશાખાની: પેિરે પરિવાર વધ્યા તે વલી. ઘણું ગુણે વધ્યા માટે વડગછા કહેવાયું છે. ચુમ્માલીસમેં આંબિલ વધમાન તપ કીધા માટે રાણજીએ તપબિરૂદ દીધો તિહાંથી તપા કહેવાણું ૬. અનુક્રમે બાસઠમેં પાટે આદેય નામધારીશ્રી વિજયદેવરિ, તત્પટ્ટપ્રભાવક સવાઈ વિજયસિંહસૂરિ, તેની સાચી પ્રહણું આસેવના. શિષ્યાપારી અર્થાત્ પંડિત સત્યવિજયર્ગણિ ગચ્છનાયકની આજ્ઞા માગી ક્રિયાઉદ્ધાર કીધો. શ્રી આનંદઘન સાથે વિનવાસ રહ્યા. અનેક તપ. કીધા, અનુક્રમે વૃદ્ધાવસ્થા જાણુને અણહિલપુર પાટણમાં રહેતાં ધર્મોપદેશ દેતા. તેમના શિષ્ય પંડિત કપૂરવિજય અને પંડિત કુશલવિજય થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org