________________
ઉત્તમવિજ્ય
[૨] જન ગૂર્જર કવિઓ: ૬ (૪૨૮૬) + વીશી ર.સં.૧૮૦૪ [શુક્ર (જેઠ) માસ શુ.૩? ગુરુ?]
પાલણપુરમાં આદિ
૧ સીમંધર જિન સ્ત.
નિંદરડી વેરણ હે રહી – દેશી. શ્રી સીમંધર સાહિબા, સુણે સંપ્રતિ હે ભરતક્ષેત્રની વાત કે, અરિહા કેવલી કે નહીં, કેને કહીયે હે મનના અવદાલ કે.
શ્રી સીમંધર સાહિબા. ૧
કલશ. જિનગુણમાળા ગાઉં રસાળા, રિદ્ધિ કીરત શુભ શાળાજી, વીરવિમલ ગુરૂ ગુણરસાળા, શુભ ગુણમણીની માળાજી. ૧ જિનગુણ ગાયા આતમસુખ પાયા, હિયડે હરખ ન માયાજી, શ્રી વીરવિમલ ગુરૂચરણ પસાયા, વિશુદ્ધ જિનગુણ ગાયાછે. ૨ સંવત અઢાર ચાર સુકર માસે, તત્વ શુભ ગુરૂ ખાસજી, પાલણપુર પ્રભુમિ પાશ્વજિન, ગુણ ગાયા ઉલાસજી. ૩ પ્રકાશિતઃ ૧. વીશીવીશી સંગ્રહ પૃ.૬૩૯થી ૬૫ર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯. “મૌન એકાદશી સ્તનો રચના સંવત ત્યાં “૧૭૮૦?” એમ મૂકેલ પરંતુ મુજુગૃહસૂચીમાંથી સ્પષ્ટ મળે છે.] વર૩૧. ઉત્તમવિજય (ત. સત્યવિજય-કપ્રરવિજય કક્ષાવિજ્ય
જિનવિજયશિ) અમદાવાદમાં શામળાપોળમાં રહેતા વણિક લાલચંદને ત્યાં ભાર્યા નામે માણેકથી જન્મ સં.19૬૦. નામ પૂજાશા. સં.૧૭૭૮માં ખરતરગચ્છના અધ્યાત્મજ્ઞાની દેવચંદ્રજી (જુએ નં.૦૩) અમદાવાદ આવતાં તેમની પાસે ધાર્મિક તત્ત્વગ્રંથને અભ્યાસ કર્યો. પછી તેમની સાથે સુરતમાં પાટણથી આવીને રહેલા પ્રસિદ્ધ શાહ કચરા કીકાએ સમેતશિખરની યાત્રા કરવા જે સંઘ કાઢયો, તે સાથે પૂજાકુમાર ગયા. યાત્રા ત્યાંની કરી. પછી અનેક તીર્થોની યાત્રા કરી સુરત આવી ત્યાં સંધને વિશેષાવશ્યક સૂત્ર વાંચી સંભળાવ્યું. આ પરથી જણાય છે કે શ્વેતાંબરામાં પણ સંધ પાસે અમુક સૂત્ર-વ્યાખ્યાન શ્રાવક કરી શકતા હતા. ત્યાંથી અમદાવાદ આવ્યા કે જ્ઞાનવિમલસૂરિના વંશજ વિમલગણિ અને સત્યવિજય પંન્યાસના વંશજ જિનવિજય પંન્યાસ હતા. પૂજાશા જિનવિજયજીનાં વ્યાખ્યાન શ્રવણ કરતા હતા, અને તેમની પાસે તેણે સં.૧૭૮૬ વ.શુ.ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org