________________
ઓગણીસમી સદી
[૪૯]
કફીરચંદ ૧૩૦૨, ફકીરચંદ (૪૮૪) બૂઢાને રાસ અથવા એપાઈ (રાજસ્થાનમાં) ૧૪ ઢાળ
૨.સં.૧૮૩૬ માંગસંર
આદિ
દયા જ માતા વીનઉં, ગણધર લાગૂ પાય, વર્તમાન ચોવીસમા, વાંદૂ શીશ નમાય. કન્યા ને જમી તણે, પઈસ ન લીજે કેય,
બૂઢાને પરણાવતાં, ગુણ બૂઢારા જય. અંત – ઢાલ ૧૪ જત્તની દેશી
બેટી થારા માથા મોડે, તેને ઇનબિન કિંસડી ઠંડા ઈણ સુહાગણ પણસું ધાઈ, સામાઈક કરિફ્યુ સદાઈ. નવ તત્વ સદા મન ધરવું, તપસ્યાને પિસો કરશું, ઘટ સારૂ દાન જ દેશું, મનમાંન્યો કારજ કરસ્યું. સંબત અઠાર છત્તીસ આંણ, મિગસર બલિ માસ વખાણ,
(પા.) મૃગસિર માસ એ જોણું ચંદ ફકીર એ વખાણું, સુણો કલજુગ નીસણું. ૩
(પા.) ચદ પરખિ દેખ વખાણું. ' (૧) સં.૧૯૧૭ ભા.સુ.૭ લિ. . અબીરચંદન શ્રી અજીમગંજમેં. પ.સં.૫-૧૩, કુશલ. નં.૯૨૩. (૨) લિ. ઋ. છગનચંદણ સા. છેટુલાલ પઠનહેતવે મકસુદાબાદ અજિમગંજ મધ્યે સં.૧૯૩૪ પ્ર.જે.કૃ.૧૪ સૌરીવારે. પ.સં.૪-૧૫, કુશલ. પો.૨૩ નં.૮૩૪. (૩) લ.૧૮પ૬ વિ.શુ.૫ લિષત ઋષિનું વીરચંદ્રણ શ્રીમન્નાગોર મધે લિખ્યો છે. સુખલાલ પઠનાથમ.પ.સં.૫-૧૪, ડા. અ.ભં. પાલણપુર દા.૩૬. (૪) પ.સં.૪, મહર.ભં. પિ.નં.૧. (૫) પસંદ, મહિમા ભં. પો.૬૩. (૬) પ.સં.૭, ચતુ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પર-પ૩, ૩૩૦ તથા ૧૫૪૩. પહેલાં કૃતિ અજ્ઞાતને નામે મૂકી પછી “ચંદને નામે મૂકી છે અને છેવટે “ચંદ ફકીર” એ પાઠ મળતાં “ફકીરચંદ’ને નામે મૂકી છે.] ૧૩૦૩. સુરેન્દ્રકીર્તિ (દિ આબેરિંગ)
એમણે સંસ્કૃતમાં ૩૩ લેકમાં “સમેતશિખર ગિરિ સ્તવન' રચેલ છે (હસ્તપ્રત માટે જુઓ છેલ્લી ભાષાકૃતિને અંતે)
અબ્દ વટ ત્રિક સિદ્ધિ ચંદ્ર પ્રમિતે વૈશાખ માસે શુભે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org