________________
ઓગણીસમી સદી
[૧૪૧]
૧૨૯૨. મેઘરાજ (લેાં. જગજીવનશિ.) જગજીવન જુઆ આ પૂર્વે ન.૧૨૪૧.
(૪૪૬૮ ૭). જ્ઞાનપ`ચમી સ્ત. પ ઢાલ ૨.સં.૧૮૩૦ ચામાસું વિરમગામ આદિ -
અત
દૂહા. શ્રી ચીસે જિન નમી, નવનિધિ-સિદ્ધિ-દાતાર, ગણધરને પ્રણમી કરી, ગુરૂ નમી ગ્યાંતદાતાર. કાન્તિક શુદિ સૌભાગ્યપંચમી, જેહનૂં શાસ્ત્ર વખાણુ, તેહ તણા ગુણ લેશ કહું, વિસ્તર શાસ્ત્રથી જાણુ.
કલશ
મેઘરાજ
૧
૬૦
૬૧
લૂકાગછે પ્રવર પ્રભાકર રૂપ જીવજી ગણધરા, તસ પર પરાયે' ગુજરાતી ગÛ જગજીવનજી મન ધરા, તસ શિષ્ય ગણી મેઘરાજ જપે વીરમગાંસ રહી ચેામાસ એ,. સંવત અઢાર ત્રીસેસ વચ્છર સંધને હરખઉલ્લાશ એ. (૧) સ.૧૮૫૪ આસાઢ વદ ૯ દિને સૂબાઈ જિંદરે ચામાસાં ૫ રહ્યાં. સંઘાડે! શ્રી સ્થાવરજીના શિષ્ય પૂ. શ્રી. ૫ શ્રી લબ્ધિચ ૬૭ તશિ. ઋ. પૂ. ઠાકુરસીજી તિશ. . શભ્રાંમ. પ.ક્ર.૭૨થી ૭૫, અનેક સ્તવનાદિ સંગ્રહ, મુક્તિ. જૈન જ્ઞાનમાઁદિર વડાદરા ન.૨૪૬. (૪૪૬૮ ખ) પાન્ધ જિન સ્ત, ૯ કડી ૨.સં.૧૮૪૧
આદિ – પાસ જિજ્ઞેસર વીનવૂ રે લાલ, વીનતડી અવધાર.
Jain Education International
૨
-
અંત – સવત અઢાર એક્તાલમે રે લાલ, રહી ચૈામાસ શુભ કાજ રે. કહે શ્રી પૂજ્ય જગજીવન તણેા રે લાલ, શિષ્ય ગણી મેઘરાજ રે.
૯ પા
For Private & Personal Use Only
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩-૩૪.] ૧૨૯૩. સુજાણ (લેાં. ભીમશ.)
(૪૪૬૯) શિયલ સઝાય ૩૨ કડી ૨.સં.૧૮૩૨ ચામાસું સુરતમાં આદિ - આદર જીવ ક્ષમાગુણુ આદર એ દેશી. શીયલરતન જતને કરી રાખ્યા, વરો વિષયવિકારજી, શીયલવત અવિચલ પદ પામે, વિષય સલે સૌંસારજી, અંત – સંવત અઢાર ને ખત્રીસ વર્ષે, સૂરત બિંદિર ચૈામાસજી, સ્થિવર ભિમ સુસાયથી વિનવે, કહે સ્થિવર સુજા ણુ, શિયલ.૩૨
૧
www.jainelibrary.org