________________
ઓગણીસમી સદી
અત -
[૧૩૯]
ગુણ ગાઇસ ગિરૂઆ તણા, આછી ધરે ઉક્ત. જમ્મૂઠ્ઠીપ દ્વીપાં સિરે, ભરતખ ́ડ સુભ ડાંમ, અવર દેશ દીસે અધિક, પિણુ ગુજ્જર સમા ત ધામ. તખત સેહર દીઠા ણા, અધિક એકથી એક, સુતિ સેહર સુડાંમણેા, વારૂ જિહાં વિવેક. તિણુ તયરી વ્યવહારીયા, ધનદ સમા ધનપાત્ર, ગ્યાંનિ અધિક ગુણે ભર્યાં, ગ્યાયક નિરમલ ગાત્ર. સંઘપતિ-તિલક સેાહાંમણેા, આગે હુઆ અસેસ, પિણુ પંચમ આરે અધિક, વર્ણ તક સ ́વિસેસ.
ઢાલ ૨૧મી ધન્યાસી.
પલસાગર
મેં તા વાર જિજ્ઞેસર ઘ્યાયા, ઋણુ પરે તીરથના ગુણ ગાયા, અનુભવ પુરણ પાયા, ધનધન શ્રી મરૂદેવી માયા; જિર્ણે જગદીશ્વર જાયા રે મેં સંધ તણા ગુણ ગાયા. નાલીનરેશ્વરકુલ-અલવેસર, આદિકરણ અરિહંતા, સુરનર દાડ સેવા તુજ સારે, ભયભંજણુ ભગવંતા રે
Jain Education International
For Private & Personal Use Only
૧
૩
४
મે ૪
મેં શેત્રુ”જાના ગુણ ગાયા. ૨ ધનધન કુલ શ્રાવકના પામી, સાંભલી સદગુરૂવાણી, સંઘપતિ નામ ધરાવે સંધમાં, ધનધન તે જગ પ્રાણી રે. મેં ૩. સંધવી તા ધન ખરચી જગમાં, ધેા ઉત્તમ કાંમ, તેહ તણાં ગુણ ગાતાં માહેરે, હિંયડે પુગી હાંમ રે. લવજીત લાયક જસ લીધા, પ્રેમચ≠ સુપ્રસિધ્ધા, હેમચંદ જયચંદ ગુણુરાગી, કારજ સુકૃત કીધા રે.મે પાટણ નગરના પુન્યપ્રભાવક, મેઘલસા ગુણરાગી, ભાગ સંધમાં ભાવે દીધા, સાચા જસસેાભાગી રે. તપગચ્છનાયક જગજસવાયક, શ્રી વિજ્યધરમ સૂરીરાયા, તસ પટ-ગગન-પ્રભાકર ઉદયા, દિનદિત તેજ સવાયા રે. મેં શ્રી વિષે જિણે દ્ર સૂરીસ્વર સાહિબ, સડસકિરણ રવિ સાહે, સુરત સેહર ચામાર્ગુ રહીયા, વિજનના મન માહે રે. મેં. ૮ તેહ તણી સેવામે રહીને, રાસ રચ્યા સુખકાર, સુણસે ભણ્સ ભાવે જે નર, તે લહણ્યે' ભવપાર રે. મે ૯શ્રી સુરતમે' જે દેહરા પ્રભૂતા, નાનામેાટા જેડ,
મે ૬
૭
પ
૫
www.jainelibrary.org