________________
રાયચંદ
[૬]
લસ
શ્રી શાસણનાયક મુગતિદાયક વ્યાધમ ઉજવાલીયે શ્રી ગાતસ્વામિ મુગતિગામી તેહને કીયા ચિતવલભ ચાઢાલીયે। સંવત અઢારે વરસ ઉગણચાલીસે નાગાર ચામાસે નિરમલ મને, પુજય જેમલજીરે પ્રસાદે સંપૂર્ણ કીયે. દીવાલી રે દિને. ૨૩ (૧) પ.સં.૩-૧૩, ધેા.ભ. [આલિસ્ટઍઇ ભાર.] (૪૪૧૨) દેવકી ઢાલ ર.સં.૧૮૩૯ નાગાર
અત ~
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ માતિ. વિ. ૨૧
(૧) પ.સં.૧૯, અભય. પે.૧૨ નં.૧૦૪. (૨) ચતુ. (૪૪૧૩) જોમન પચીસી ર.સ.૧૮૪૦ જોધપુર
(૧) સઝાયના થેાકડા, પ.સ....૨૭-૧૫, ધેા.ભ. [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૭૮).]
(૪૪૧૪) ઋષભ ચરિત્ર ૪૭ ઢાળ ર.સ.૧૮૪૦ આસે શુપ પિપાડમાં આદિ– અરિહંત સિદ્ધ ને આયરીયા, ઉવઝાયા અણુગાર, ૫૬ વાંચને હું નમું, અઠે તરસે વાર. સાસણનાયક સમરીયે, ભગવંત વાર જિષ્ણુદ, જિષ્ણુ આદેસરને ભાંખીયા, સૂત્ર માંહિ સબ ૯. તેરે ભવના તે વલી, ભાંખ્યા છે વિસ્તાર. ઋષભચરિત્ર કહું ચુ ́પ સું, સાંભલજ્ગ્યા નરનાર. ઢાલ ૪૭મી
આણુંદજી સેવા નંદા રે લાલ એ, પ્રથમ જિબ્રેસર જુગગુરૂ રે લાલ, ત્રિભુવન તીનાથ મત મેલો, ઘેરી હુવા જૈન ધર્મના રે લાલ, ૧ ઋષભ જિજ્ઞેસર માહેરા રે લાલ. હું જપ રહ્યો જિણરા જાપ મતમેાહ્યો. કમ સંચ્યા ભવ કાડના ૨ લાલ ફિસલ હે।વે પાપ. મ. . ૨ સુખ પ્રભુ પાયા સાસ્વતા રે જન્મ મરણ નહી રાગ, મ. પરમ આણંદ પ્રભુ પામીયા રે જિહાં મુકી ચિંતા ને સાગ,
Jain Education International
થે કુરણાનિદ્ધ કિરપ્પા કરેા રે મયા કરેા મહારાજ, મ. હુસ ઘણા દિનરી હુતી રે સકલ થાા મુઝ આજ.
For Private & Personal Use Only
૧
3
મ. . ૩
મ. . ૪
www.jainelibrary.org