SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [39] આણુ દવ ન આદિ- ઈડર આંબા આંબલી રે દેશી. ૧ સરસતિ સામિણિ વીનવુ રે, પ્રભુમી શ્રી ઋષિરાય, સાધુશિરામણ ગુણનિલા રે, રહનક શિરતાજ. મુનીસર ગાસ્તુ' ગુણ ગ’ભીર, મેરૂ તણી પર ધીર. સુ. આંકણી. અંત – સ ંવત સતર ૧૭૦૨ ખડાત્તરઈ, વડષરતરગ વાસ, ગણિ મહિમાસાગર હિત વીનવે, આણુદ પુરે કહીયેા રાસ વિલાસ કિ (પા.) સંવત સત્તર ચાડાત્તરી વડખત્તરે ગુચ્છવાસ, ગણિ મહિમાસાગર ગુરૂ હિતકર આણુ ંદિ રે કહીએ રાસ વિલાસ ભેટિ ૨ ગુરૂરાજ, તિણિ સાધ્યા રે આપણુડાં કાજ. ભેટયો હૈ ગુરૂરાજ. ૯ (૧) સં.૧૭૪૦ વર્ષે શાકે ૧૬૦૫ પ્રવૃત્તમાને માસેાત્તમમાસ અશ્વની માસે શુક્લપક્ષે દ્વિતીયાયાં સામપુત્રે લિખિત પડિંતશ્રી જયાનંદગણિ શિ પ‘ડિત શ્રી દેવાનંદગણિ તશિષ્ય ગણિ વિનયાન દૈન શ્રી ધારાનગŕ' શ્રી સાધવી શ્રી રાજશ્રી વાચનાર્થે, પ.સ.૪-૧૩, વિધ.ભ'. (૨) સં.૧૭૫૧ વર્ષ ચૈત્ર માસે તપાગચ્છ રાજધિરાજ ભટ્ટારક શ્રી ભાવરત્નસૂરિ શિષ્ય માનરત્ન લિખિત સૂર્યપુર નગરે. પ.સં.૫, પ્રકાભ’. (૩) ૫.સ.૬, પ્રે.ર.સ. (૪) અમ. (૫) ખં.ભ`.૧, (૬) આ.ક.ભ. (૭) વિસલનગરે લિ. ૫.સં.૩-૧૫, જશ.સ. (૮) અરણીક ચેપઇ વાવરા મધ્યે મુનિ ગણેશ લિ. આર્યા લાદે પઠના .... અભય. પે.૧૩ નં.૧૩૯. (૯) સ.૧૭૫૭ ભા.વ.૯ ૫. દ્વીપવિજયગણિ મુનિ દેવવિજય લિ. ધનેરા ગ્રામ. ૫.સ.૫-૧૨, જી. સ. [આલિસ્ટઇ ભા.૨, જૈડાપ્રેાસ્ટા, મુપુગૃહસૂચી, લી’હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૩૫).] પ્રકાશિત ઃ ૧. સ.મા.(ભી.) પૃ.૩૦૧. [ર. જૈન સઝાય સૌંગ્રહ (સારાભાઈ નવામ) તથા અન્યત્ર.] - (૨૦૯૦) + ચાવીશી અથવા ૨૪ જિનગીત ભાસ ર.સં.૧૭૧૨ આઢિ – ઋષભદેવ જિન ગીત – શ્રી જિનવાણી મયા કરઉ એ દેશી. આદિ જિષ્ણુંઃ મયા ક, લાગ્યા તુમ્ડ શું નેહા રે દિનરયણી દિલમે વસે, જયુ. ચાતકયિત્ત મેહા રે મિલ જાઉં વાત સુણેા મેરી. ૧ આંકણી * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy