________________
સુર
[૪૬૪]
* અલ્પષુદ્ધિ શ્રાવક અવિતાર રે, પંડિત સૂરŪ નામ રે, ગુરૂ પસાએ ખ્રુદ્ધિ પ્રકાસી, સજ્જન સુણી સુખ પાવે રે. સંવત સત્તર ખત્રીસા વરÑ, શુભ મુહરત શુભ વાર હૈ, આસા સૂદિઇ પાંચ રસ રવિ દિનૈ, બધનપુર મઝાર રે. રત્નપાલ મુનીના ગુણુ ગાયા, મનના મારેથ સીધા રે, અનેક દેશ દેસની દેશી, રાસ ઉત્તમ મે કીધા રે. કવિષ્ણુ કહૈ મૈં પૂરે કીધા, ત્રીજો ખંડ રસાલ રે. વીનતી કરું બુધજન સાથે, સુદ્ધ કરા સુવિશાલ રે, ભણતાં ગુણુતાં તે સાંભલતાં, સુષુતાં હર્ષોં અપાર રે, ગુણ ગાતાં ગુણવંત કેરા, વરત્યેા જયજયકાર હૈ,
જૈન ગૂર્જર કવિઓ: ૪
Jain Education International
७
૧૦
(૧) સવંત ૧૮૦૩ કાર્તિક સુદી ૧૩ ક્ષેમકીતિ` તપટ્ટે ભ. નરેન્દ્રકીતિ તત્પદે ભ. વિજયકીનિ તશિષ્ય બ્રહ્મ શ્રી લહુજી તતશિષ્ય મુની દેવ કીતિ જી ૫. દયાલ વાયનાથ ઉદ્દેપુર મધ્યે લિષત પન્યાસ જર્નચિજી રૂમ સત્રા માટે લીખાયા પ્રથાંથ ૧૦૭૫ છે. ૫.સં.૬૫–૧૦ ખેડા ભ.૩,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૩-૮૪.]
For Private & Personal Use Only
८
www.jainelibrary.org