________________
વિનયશીલ [૩] જૈન ગૂર્જર કવિએ જ દ્રવ્ય મંડાણુ ભાવિ કરી, પ્રતિષ્ઠા હે કીધી સાહપુર ગામિ. ૪૪
કલસ. ઈમ પાસ જિણવર નમિત સુરવર, કઠિન-કર્મ-નિવારણે, સેવતાં સંપતિ આપે શિવપદ સકલ-જનહિત-કારણે, તુઝ નામ જપચ્ચે કમતિ વચ્ચે તારસિ તેહને જગધણી,
ગુણસીલ શિષ્ય વિનયશીલ જપે દેવ દિ મતિ આપણી. ૪૫ (1) પં. પુણ્યવિજય લિ. લ.સં.૧૭૫૮થી ૧૭૬૨, ૫ સં.૨, એક ચોપડે, જશ.સં. (૨૦૬૬) ૨૪ જિન ભાસ આદિ-
ઢાલ મેરે સોદાગરકી. તું મુઝ સાહિબ હું તુઝ બંદા, અપર પરંપર પરમાનંદા,
હે નિર્જિતમોહમને ભવફંદા, ભવિજનમન કરવઠા ચંદા હે. ૧ ત - તુજ ગુણ નિસિદિન જપત સુરિંદા, પઢતે જસ અકુલાત ફર્ણિદા હે,
ગિરિતટવૃક્ષવાસી જે મુનિંદા, ધ્યાવત તુઝ પદ સહજ દિjદા હે. તુઝ પદકમલ વદનઅરવિંદા, પૂજત દેખત નાંહિ મતિમંદા હે, વિનયશીલ પ્રભુ આદિ જિમુંદા, હું તુઝ સેવક નહીં આપ
છંદા હે. ૩ તું. ૨૪ રાગ ધન્યાસીરી, વીર જિણુંદ વૈરાગીયા, પાવાપુરી મુગતિ પહુતા રે, આપણુ મેં ગયા એકલા તિહાં ગૌતમ સ્વામિ ન હંતા રે. વીર. ૧ પાલવ ઝાલી પૂછતા, વીર! કેવલ મુઝને આપો રે, પૂજ્ય પદવી દ્યો આપણું, વીર ! નિજ પાર્ટી મુઝ થાપ ૨. વીર. ૨
કરીતિ તેં પરિહરી, વીર! મુઝને છેહ દેખાડ્યો રે, મેં રંગ જાણ્યૌ સાસતિ, મને ભોલે ભામૈ પાડ્યો રે. વીર. ૩ બાલિકની પરિ બરકતુ, વીર! જાણ્યું કે ડિં થાસ્ય રે, ઉજતો રડતે પડતે, મુંને મુકીને કિમ જાર્યે રે. વીર. ૪ હું નહીં તાહરે તે નહીં માહરે, કહિતાં દલતિ પાઈ રે, વિનયશીલ કહે સકલ સંઘનૈ, વીર જિણુંદ સહાઈ રે. વીર. ૫ (૧) પરમસુશ્રાવક...ભક્તિકારક દેસી સહજપાલસુત દે. ખાતરા છે. વછરાજ દે. સુમતિદાસ દે. અજરામર પઠનાથ. ૫.સં.૮-૧૩, મ.જે.વિ. નં.૪૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org