________________
ભગાતીદાસ
[૪૫૬]
ગાયા ગાયા રે મે પુણ્યવિલાસ જ ગાયા;
દાંન સીલ તપ ભાવ પસાઈ, મગલકલસ સુખ પાયો રે. ૧ ઢાલ ચઉઆલીસ વચન રસાલ, દાનધરમ દીપાયા,
જૈન ગૂર્જર કવિઓ: ૪
ભણે ગુહ્યું ને સુણે નરનારી, તસ ધરિ ઋદ્ધિ ભરાયેા. શશિ સાગર તે દ્રુત સવચ્છર માધવ માસ કહેવાયે, દ્વિતીયા યુધ દિન સિદ્દ સંયોગે અપમ રાસ નિપાયે હૈ. 3 શ્રી વિજયદેવસૂરીશ્વર પાર્ટ કીરતિ સબ જગ છાયા,
શ્રી વિજયસિ’હ સૂરીશ્વર સાહબ, દિન દિન દોલત દાયા રે. ૪ તાસ સીસ સુ ંદર સેાભાગી વીરવિજય વિરાયા,
તાસ સીસ વૃદ્ધિવિજય બંધવ વિષ્ણુધવિજય સુખ પાયા રે. પ સેં અડસિ ગાથા કહિએ સરવસંખ્યા કહિવાયા,
જિહાં લગિ થ્રુ સશિ સાયર દિનકર તિહાં લગિ' એ થિર થાયા રે. ૬ (૧) ભટ્ટારક વિજયદેવસૂરીશ્વર સકલ ભ. વિજયપ્રભસૂરિસર ગુરૂભ્ય નમઃ તશિષ્ય કુ. શ્રી વિમલવિજયગણિ તશિ. શુભવિજયગણિ તશિ. ગંગવિજયગણિતશિ. નયવિજયગણ તશિ. ૫. Àાહનવિજયગણિ તતશિ, રાજવિજયગણિ સ.૧૮૮૯ ચૈત્ર શુક્લપક્ષે તિથિ ૧ પડવે ભાઞવાસરે શ્રી રાધિકાપુરે શ્રી શાંતિનાથપ્રસાદે શ્રી તપાગચ્છે લખાવીતાં સાધુજી તેજવિજયગણી ૫, રૂપસદૅન લ. શ્રી નેમવિજયગણિતશિ, લષિત મુનિ વિદ્યાવિજય. ૫.સ.૩૫-૧૫, રત્નભ'. દા.૪૩. (૨) લ.સ.૧૭૩૨, પ્રે.ર.સં. નં.૨૯ (વે.).
7
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૭૮-૭૯, ભા.૩ પૃ.૧૨૭૮, વિવેકવિજય (નં.૯૭૩) અને આ કવિને તથા તેમની કૃતિઓને પછીથી એક કરી નાખવામાં આવેલ તે ચેાગ્ય જણાતું નથી. જુએ વિવેકવિજય વિશેની સપાદકીય નોંધ.]
૯૮૫. ભગાતીદાસ (દિ. આગ્રાવાસી એસવાલ લાલજીના પુત્ર) (૩૪૭૮) ચેતનચરિત્ર (હિંદીમાં) ૨૯૭ કડી ૨.સ.૧૭૩૨ જે.૭ ગુરુ આદિ – શ્રી જિનચરણ પ્રનામ કરિ, ભાવભગતિ ઉર આંનિ
ચેતન અરૂ કહ્યુ કમકી, કહૌ ચરિત્ર વખાનિ. અંત - ચેતન અરૂપ૯ કકૌ, કહે ચરિત્રપ્રકાસ સુનત પરમ સુખ પાઈએ, કહૈ ભગોતીદાસ, સંવત સત્રહ મૈં અતીસક, જ્યેષ્ટ સપ્તમી આદિ
Jain Education International
For Private & Personal Use Only
૧
૨૯૬
www.jainelibrary.org