SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જયરંગ–જેતસી [૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ મ.જે.વિ. નં.૪૮૬. (૧૭) સં.૧૭૮૦ ભા.વ.૫ ભગુવારે રડધરા મધ્યે ચતુર્માસી બરતરગચ્છ ભટારકીયા કીરિત્નસૂરિશાષામાં મહે. લલિતકીર્તિગણિ શિષ્ય ઉ. પુ હર્ષ શિષ્ય વા. શાંતિકુશલગણિ શિષ્ય પૂરણપ્રભ શિષ્ય મેટા ગિરધર વાચનાથે. ૫.સં. ૧૭–૧૫, અનંત ભં.૨. (૧૮) સં.૧૭૮૬ માર્ગશીર્ષ શુ.૭ પ. પૂરણપ્રભ લિપીચક્રે શ્રી ધરણાવસ મળે. પ.સં.૧૮-૧૫, અનંત ભં.૨, (૧૯) ૫.સં.૫૩, ૫.ક્ર.૨૫થી ૪૫, અનંત ભં.૨. (૨૦) સં.૧૮૫૭ ચૈત્ર સુદિ પ દિને લ. પં. ગુલાબરત્ન શિ. ધરમરત્ન નડીયા(દ) નગર મળે. પ.સં.૨૬-૧૨, ખેડા ભં.૩. (૨૧) પ.સં. ૧૪–૧૮, રાજકોટ મેટા સંઘને શં. (૨૨) પ.સં.૨૪-૧૭, ગુ. (૨૩) ઇતિ શ્રી દાનાધિકારે યવન્ત શેઠ ચોપઈ સંપૂર્ણ સંવત ૧૮૩૦ વર્ષ કાર્તિક સુદિ ૭ શુકે લિપિકૃત, દે.લા. (૨૪) ચં. ભં. (૨૫) પં. શ્રી રાજકુશલગણિ શિ. પં. પ્રધાન હીરકુશલગણિ ત. ભ્રા. શ્રી મેરકુશલગણિ લિપિકત વેલાકુલ બંદિરે સં.૧૭૭૭ વર્ષે મહા સુદી ૫ શનૌ. પ્ર.કા.ભં. (૨૬) સં.૧૮૭૯ના વર્ષે શાકે ૧૭૪૪ પ્રર્વતમાંને પ્રથમ આસે શુદ ૧૧ વાર ગુરી શ્રી આણંદપુર. ૫.સં.૨૨-૧૬, આ.ક.મં. (૨૭) ગાથા ૬૦૦, લી.ભં. (૨૮) ૫.સં.૨૪-૪, ગા.નં. (૨૯) સં.૧૮૨૫(૨૩) વર્ષ આસો માસે દસમ ઉતરાત આ સુકરવારા હાર સાણમ(માં) જે લખતના નગાજી કીસીખણું તાત, વખતાછ. ૫.સં.૨૩-૧૫, અનંત. સં. (૩૦) સંવત ૧૮૩૦ મિતી જયેષ્ટ વધી ૯મી વાર શણિચર થાવર લિખત આગરા મધે. પ.સં.૧૩-૧૮, અનંત, ભં. (૩૧) સંવત ૧૮૩૪ માઘ વદ પ્રતિપદા ભેમ અમરવિજયેન લિ. પ્ર.કા.ભ. [આલિસ્ટમાં ભા.૨ ડિકેટલોગભાઈ વૈ.૧૮ ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેઝા સૂચિ ભા.૧ (પૃ.૧પર, પ૭૭).] પ્રકાશિત ઃ ૧. પ્રકા. સવાઈચંદ રાયચંદ, અમદાવાદ. ૨. પ્રકા. ભીમશી માણક મુંબઈ. [૩. પ્રાચીન જૈન રાસસંગ્રહ ભા.૨.] (૨૦૬૪) દશ શ્રાવક ગીતો આદિ– પ્રથમ શ્રાવક ગીત. ઢાલ ખંભાતી. વાણિયગામિ ગાથાપતી ૨, આણંદ.સાહ રે; સિવન દા તસ ભાર રે, સગુણ સતી મન મોહે રે. ૧ ધનધનશ્રી મહાવીરજી પૂજા પધારિયાછે. ધનધન આણંદ શ્રાવક કાજ સુધારિયાજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy