SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [ક] કમસિંહ તાસ ચરણપરસાદથી, કથા કહિશ ભવિલેક. દાન શીલ તપ ભાવના, ચિહું કરિ શિવપુર જાય, વલી વિશેષઈ તપ કરે, તે દુક્કર કહવાય. ચવદ સહસ અણગારમેં, તપ ધનનો અણગાર, વીરજિણુંદ વષાણ, ઢઢણ નેમકુમાર. દઈતાં સોહિલે જઈ હુવઈ, શીલ સુદઢ મન શાષ, તપ કાયા કસવટિ લહઈ, ત્રિકરણ ભાવ સુભાષિ. તપ કરિ કાયા નિમેલી, તપથી રૂ૫ પ્રધાન, જગમાં તપના ફલ સબે, ત૫ લહિયે શિવલાણ. તપ કરનઈ (પા. કરી કિણ) સુખ પામીયાં, તે સુણ સાવધાન, રોહિણી રહિતપ થકી, વલી અશકરાજન. ગૌતમપુછાનાં ગ્રંથથી, પમી એ અધિકાર, પુણ્યપાપ ફલ પૂછીયા, જિન પાસે ગણધાર. અઠ ઉપરિ શ્યાલીસ વલી, વીર જિણેસર પાસ, તિરુમેં એ ઉગુણતીસમી, કહિયઈ મનઉહાસ. અંત ઢાલ ૨૯ ધન્યાસિરી. સાધુશિરોમણના ગુણ ગાયા, ધ્યાન ધરી મન ભાયાજી, અચલ અનોપમ નામ કહાયા, નિતનિત પ્રણમું પાયાછે. ૧. એહવા સાધુ તણુ ગુણ ગાયાજી, પુન્ય જેગતે પાયાજી, દિનદિન ઘરમાં અધિક માયા, હેવે સુજસ સવાયા. ૨ એ. દુખદાલિદ્ર દૂરે સવિ જાયે, નાસૈ શિવમુખ થાજી, અશેકરાજ ઋષી મનભાવૈ, રેહિણના ગુણ ગાવૈજી. ૩ એ. સંવછર સતરે મેં તીર્સ, કાતી માસ જગસેંજી. સૂદિ દશમી સૂરજનૈ દિવસઇ, કીધી ઉપઈ હરજી. ૪ એ.(૫૪૯) શ્રી પસચંદસૂરિગચ્છ પ્રતાપી, જગતમાં કીરતી વ્યાપીજી, પંચમકાલ સુમારગ થાપી, ભવિયણનઈ હિત આપી૫ એ.(૫૫૦) અનુક્રમે પાટ પટોધર જાણે, શ્રી જયચંદસૂરિ વષાણેજી, પાટ પદમચંદસૂરિ સુહાણે,જુગપ્રધાન જગટાણેજી૬ એ.(૫૫૧) આચારિજ મુનિચંદ સરિંદા, પ્રતાઈ તેજ દિદાજી, સેવ કરે સુરનર આણંદા, નિતનિત ભાવ ધરંદાજી. ૭ એ. (૫૫૨) શ્રી જયચંદસૂરિ સીસ વિરાજે, ચઢતા સુજસ દિવાજોજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy