SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયવિક અઢારમી સદી [૪૫] દુર્ષિ અષ ઝરિ સદા તેહને, કહે કુણ પાપ, પરગુણ દેવી નવિ સર્દિ તેહથી આંષ અદાપ. નારી મરી ને નિજિ સુકૃત કહીઈ તાસ, સત્યશીલ સંતોષ દઢ વિનય પુરૂષ વિલાસ. (૧) પં. નેમવિજય લષીતં. પ.સં.૮-૧૪, જૂની પ્રત, પાલણપુર ભં. (૨) સં.૧૯૨૪ના કાર્તિક વદી ૧૩ રવીવાસરે લીખીત્વા ગોર ભાઈચંદ શ્રી પાલવીયા પ્રસાદાત પડનાર્થ વૃધસાષામાં દોસી શ્રી છનભક્તિકારક ગેાકલજી સુષમલજી મીદ પુસ્તકં. પ.સં.૧૦–૧૨, પાલણપુર ભં. (૩) લક્ષમીવિજય લ. પ.સં.૧૫-૧૨, ઝીં. પ.૪૦ નં.૧૯૯. (૪) પ.સં.૨૫, કમલમુનિ. (૫) આ.ક.મં. પાલીતાણા. (વે.નં.૪૦.) (૬) સં.૧૭૭૭ માર્ગશીર વ.૧૦ ભોમે લિ. મઢ જ્ઞાતીય પંડયા દ્વારકાંદાસ સાલીવાડે કલખાડા મયે વાસ્તવ્ય. ૫.સં.૧૦-૧૩, ઝીં. પિ.૪૧ નં.૨૧પ. (૭) પ.સં.૧૩, ડા. પાલણપુર. (૮) લ. દવે કરસનજી વેલજી ભાવનગર મળે. પ.સં.૧૭-૧૧, ડા. પાલણપુર દા.૨૫ નં.૨૪. (૯) ૫.સં.૧૭, પ્ર.કા.ભં. [આલિસ્ટઈ ભા.ર, મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૭, ૨૧૬, ૨૫૧, ૨૬૯, ૪૩૪, ૩૯૪, ૫૭૨ – ભૂલથી દેવચંદ્રને નામે પણ).] પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિહ માણક. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૦-૫૫, ભા.૩ પૃ.૧૨૬૧. બીજી પ્રતમાંથી ઉદ્ભૂત અંતભાગમાં આઠમી ઢાળને ઉલેખ છે ને કર્તાનામ વીરચંદ છે, તેથી એ માહિતી જુદી પડે છે. એ જુદાં કૃતિકતી માનવાં કે એને કૃતિને અંતભાગ નહીં પણ વચ્ચેને આઠમી ઢાળને ભાગ જ માન] ૯૬૬. ઉદયસમુદ્ર (ખ. જિનચંદ્રસૂરિસંતાનીય કમલહર્ષશિ.) (૩૪૪૯) લવજ રાસ અથવા ૨સલહરી ૨૯ ઢાળ સં.૧૭૨૮[2] આદિ દૂહા. મૃતદેવિ સમરૂં સદા, પ્રણમું સદગુરૂ પાય, મીઠી વાણી મુખ થકિ, પ્રગટે જાસ પસાય. દાન શિયલ તપ ભાવના, ચઉવિહ ધરમ પ્રધાન, શિયલ સરિખ કે નહિ, ઈમ ભાષે વધમાન. શિયલે સોલે સતિ તણાં, નામ રહ્યાં અદ્યાપિ, શિયલે નારદ વરણીયે, અંગિ ન લાગે પાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy