________________
અઢારમી સદી
[૨૩]
અતિકુશલ મુ. શ્રી સત્યલાભ લિખિતં. માંડવી નિંદર મળે. ૫,સં.૧૪–૧૯, વારા. મુંબઈ. (૩૭) સર્વગાથા ૬૨૪ શ્રી ચંદ્રલેડા રાસ સંપૂર્ણ. લ. ૧૭૭૩ વદ ૩, ગુ.વિ.ભં. (૩૮) રત્ન. ભં. (૩૯) ભ.ભં. (૪૦) સર્વગાથા ૨૪ ઇતિ ચંદ્રલેહા ચઉપઈ લિખિતા શ્રી નવીનનગરે. શુદ્ધ પ્રત, પ.સં.૧૬-૧૮, આકર્ભ. (૪૧) સં.૧૭૬૬ કા.શુ.૧૦ કર્મવાટયાં નીલવાસરે. પં. સકલકુશલ શિ. ગણિ હીરકુશલ લિપિચક્રે નિકુંપનગરે. પ.સં.૨૩–૧૫, આ. ક.ભં. (૪૨) સં.૧૮૧૯ ફા.શુ.૧૨ શુક્રવારે લિ. બખતવિજયેન મકસુદાબાદ નગરે મહિમાપુર મધે. પ.સં.૨૬-૧૩, ધો.ભં. (૪૩) ગુલાબવિજય ભં. ઉદયપુર. (૪૪) સર્વગાથા ૬૨૪ સંવત ૧૮૨૨ના વર્ષ આસે. સુદિ ૧૦ દિને વાર ભોમે લખે. સકલપંડિતશિરોમણિ પંડિતશ્રી ૧૦૮ શ્રી પ્રેમવિજયગણિ તતશિષ્ય પંડિતશ્રી ૧૦૩ શ્રી સુબુદ્ધિવિજયગણિ તતશિષ્ય પં. રૂપવિજયગણિ લપીકૃત આત્મા અર્થે. પ.સં૨૫-૧૫, પાલણપુર ભં. (૪૫) ૫.સં.૨૪-૧૫, પં. જગરૂપ સ્વ. વાચનાથે. પાલણપુર ભં. (૪૬) ૫.સં.૨૮–૧૭, આગ્રા ભંડાર. (૪૭) પ.સં.૩૨-૧૦, બાલ. (૪૮) સં.૧૭૮૫ આસો વદ ૧૧ શુક્ર સકલપંડિત શ્રી વિદ્યારૂચિગણિ તતશિષ્ય પં. શ્રી વિજયરૂચિ તતશિ. પં. પ્રેમરૂચિગણિ તતશિ..લીપીકૃત, તૃતીયપ્રહરે. પ.સં.૨૧–૧૭, બાલ. (૪૯) સર્વગાથા ૬૨૪ સં.૧૭૬૫ વર્ષે વૈશાષ માસે શુક્લપક્ષે દ્વાદશી વાર રવ દિને ચતુઃ૫દી સંપૂર્ણકૃત લિ. મુનિ જેતસીંહ સ્વવાચનાય. પ.સં.૧૬–૧૯, લી.ભં. દા.૨૫. (૫૦) લિખત, ચતુરસાગરગણિ શ્રી સાદડી નગરે શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત સંવત ૧૮૩૦૨ માહ વદિ ૯ દિને શ્રી રાણપુર પ્રસાદાત પોપકારાય લિખે ને વાંચી શ્રીરહુ કલ્યાણમસ્તુ. શ્રી. ૧.૫.સં.૨૩-૧૪, પોપટ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે. (૫૧) સં.૧૮૫૫ વના વર્ષે શ્રાવણુ પ્રથમ શુકલપક્ષે તીથી ૧ વાર સની ઇકપૂર ગામે લખીત પં. માયારત્નેન. પ.સં.ર૭-૧૩, ઝીં. (૫૨) ઇતિશ્રી ચંદ્રલેહા રાસ સંપૂર્ણ. સવાલસંખ્યા ઓગણત્રીસ હાલો છે. સર્વઢાલ ૩૯ સર્વગાથા સે ચોવીસ છે. સંવત અઢારસે નવા વર્ષે શાકે સોલ પંતર પ્રવર્તમાને દક્ષણાથનગતે શ્રી સંયે સરદતૌ મહામાંગયપ્રદે માસોત્તમ માસે કાર્તિક માસે કૃષ્ણપક્ષે દશમી દિન ગુરૂવારે પં. શ્રી ૫ બુદ્ધિવિજય તષ્યિ પં. મણીવિજય લિપીકૃત શ્રી. ૫ ૧૦૮ શ્રી સૌભાગ્યસૂરિ રાજ્ય શ્રી પાર્શ્વનાથને પ્રસાદે લખિતં આત્માથે કંકણદેશે કીલે પારડી મળે માસું રહિને મહારાજા શ્રી રાજા દુર્જનસિંધ રાજ્ય. પ.સં.૩૪, અમર.ભં. સિનેર. [આલિસ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org