________________
અઢારમી સદી . [૧]
મતિકુશલ સંવત સિદ્ધિ કર મુનિ શશિ વદિ આસો દસ મિ રવિવાર, શ્રી પચીયાખ મેં પ્રેમ શું છે, એહ રચ્યો અધિકાર. ૧૨ ખરતર ગણપતિ સુખકરૂજી, શ્રી જિનચંદ્રસુરિંદ, વડ જિમ વધતી શાખા એમનીજી, જે ધ્રુ રજનીશ દિણંદ. ૧૩ સૂગુણ શ્રી ગુણકીરતિમણીજી, વાચક પદવી ધરંત; તસ અંતેવાસીય ચિરંજીયઉછ, મતિવલ્લભ મહંત. ૧૪ પ્રથમ તસ શિષ્ય અતિ પ્રેમશુંછ, મતિકુશલ કહે એમ, સામાયક મન શુદ્ધે કરછ, જય વરો ચલેહ જિમ. ૧૫ રતનવલભ ગુણ સાંનિધજી, એ કીએ પ્રથમ અભ્યાસ,
મેં વીસ ગાહા અછંછ, ઓગણીસ ઢાલ ઉલ્લાસ. ૧૬ ભણિ ગુણિ સુણિ ભાવશુંછ, ગિરૂઆ તણા ગુણ જેહ;
મન શુદ્ધ જિનધર્મ જે કરેજી, ત્રિભુવનપતિ હુવૈ તેડ. ૧૭ (૧) સં.૧૭૪૫ જે.શુ.૪ ઘડસાસર મથે વા. પદ્મનિધાન શિ. પદ્મસિંહ લિ. ૫.સં.૨૧, જય. પો.૬૯ (૨) સં.૧૭૬૮ ફા૨ બુધે. ૫.સં. ૧૪-૧૮, સંઘ ભં. પાટણ દા.૭૨ નં ૬૮. (૩) સં.૧૭૭૧ કા.વ.૩ ગુરૂ - ગા શિ. દેવજી લિ. પ.સં.૧૭, વીકા. (૪) સં.૧૭૭૧ .શુ ભોમે પટ્ટણ મથે લિ. ૫.સં.૮૦-૮, ગુ. નં.૬૬-૫. (૫) પ.સં ૧૫-૨૦, ગુ. નં.૧૨-૯. (૬) પ.સં.૧૬–૧૫, ગુ. નં.૧૩-૨૪. (૭) સં.૧૭૮૯ માગ.વ.૩ રિણું મધ્યે સુખહમ લિ. પ.સં.૧૬, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૬૧. (૮) સં. ૧૭૯૯ સૈ.શુ.૧૩ શનિ કુંડલ ગ્રામે લિ. પં. મેટાકેન, પ.સં.૨૭–૧૪, અનંત. ભંડેર. (૯) સં.૧૮૦૪, ૫.સં.૨૦, ક્ષમા. નં.૧૯૪. (૧૦) સં.૧૮૧૪ સૈ. ઘટ્ટી ૧૧ બુધે ગુડલ ગ્રામે પુજ્ય ઋ. તીલકચંદજી પુ. . ભવાનજી શિ. નાનજી પઠનાથ વેરાગી ભાણજી આત્મા અરથે લખું છે. પ.સં.૨૨-૧૫, મુક્તિ. નં ૨૪૧૬. (૧૧) સં.૧૮૧૬ કા.શુ.૧૦ લિ. ગામ કડેલી મથે ૫.સં.૩૪–૧૭; ઈડર ભં. (૧૨) સં.૧૭૭૫ કી.વ.૧૩ શુક્ર ઇનલા ગ્રામે લ. નગજી વાચના : પ.સં.૨૩–૧૭, ઈડર ભં. નં.૧૯૯. (૧૩) સં.૧૮૧૮ ફા.વ.૮ લિ. ૪. રાઘજી સિવગઢિ મળે. પ.સં.૩૨-૧૨, મુક્તિ. નં.૧૧૦. (૧૪) સં.૧૮૩૩ મૃગશિર શુ પૂજ્ય મહર્ષિ હીરાનંદ આ આનંદચંદ્રણ લિ. મેડતાનગરે. પ.સં.૧૯-૧૭, સુંદર ચિત્રો સહિત, ખેડા ભે૨. (૧૫) સં.૧૮૪૬ શાકે ૧૭૦૨ વૈશુ.૧૧ શનિ લિ. સુભટપુર મળે. પં. જેતશી લિ. ૫.સં.૨૩ -૧૬, અનંત. ભં.૨. (૧૬) ૫.સં.૫૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org