SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૪૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ આદિ – અંદ્રશ્રેણિનત પાશ્વ શ્રી શંખેશ્વરનામક લિખામિ યુગદષ્ટિશ્વ સ્વાધ્યાય લોકભાષા અંત – શ્રીમદ્દ યશવિજય વાચકવર્યરાજવિનિર્મિત દષ્ટિવિચારરૂપ, સ્વાધ્યાય એષઃ પ્રથમં તતયં, ભાષામયો લેશતયા ટબાથ. ૧ શ્રી તંભતીર્થોડત્ર તપાગણીય, નાગ્નાચ જ્ઞાનાફુવિમલાભિધેન, શ્રી સૂરિણભૂરી (પ્રભુસૂરી રાજ્ય) સુખાવબોધાબેધાર્થ લિખિતેહિ ભદ્ર. ૨ મહેપાધ્યાય શ્રી યશોવિજયગણિકૃત દષ્ટિ વિચાર સઝાય હતી. તેહને લેશથી સુખે અર્થ જણાવવાને કાજે શ્રીમત્તપાગચ્છીયા સંવિજ્ઞજનપક્ષીય ભ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ કરીને લખ્યું છે શ્રી ખભાત બંદિરે દે, મેઘજી ઉદયકરણ તથા વડનગરીય સા. આમૂલકના અનુગ્રહ હેતે (પ્રથમાદશિ) લખે છે. (૧) સંવત ૧૭૯૭ વર્ષ અષાઢ વદ ૩૦ દિને રાત્રી પ્રથમ પ્રહરે લિખીત સકલતાર્કિકચક્રચૂડામણિ મહોપાધ્યાય શ્રી ૧૯ ચશોવિજયગણું તતશિષ્ય સકલપંડિતત્તમ પંડિત શ્રી ૭ ગુણવિજયગણિ તતશિષ્ય પં. શ્રી ૫ કેસરવિજયગણિ તતશિષ્ય શ્રી પ વિનીતવિજયગણુ શિષ્ય દેવવિજય લિપીકત શ્રી ઘોઘા બંદિરે શ્રી નવવંડા પાર્શ્વનાથ પ્રસાદાત. ૫.સં.૧૬, પ્ર.કા.ભં. (૨) લિ. સંવત ૧૮૬૨ વર્ષે વૈશાખ સુદી ષષ્ઠી દિને શનિવારે શ્રી પાડલીપૂર નરે. પ.સં.૨૨-૧૪, આ.ક.મં. (૩) સં.૧૭૮૧ વર્ષે શાકે ૧૬૫૬ શ્રી પત્તને ચ વાસ્તવ્યો મેઢ જ્ઞાતિ ઇતિ દ્વિજ અસ્ય ગ્રંથ નિકેન લિપિકતા સ્વહસ્ત. પ.સં.૨૩, આ.કાભ. (ટબાકારના સમયમાં જ પ્રત લખાયેલી છે.) (૪) ઇતિ કહેતાં એણે પ્રકારે યોગદષ્ટિની સઝાય ટબાથ સંપૂર્ણ. લિ. ૫. જ્ઞાનવિજય લિ. ગે.ના. (૫) ગ્રં.૯૦૦ ભ. વિજયક્ષમાસૂરિ શિ. પં. જીવવિજયગણિ શિ. વિનીતવિજયગણિ લઘુભ્રાતા પં. હર્ષવિજય લિ. મુનિ શાંતિવિજય વાચનાથ. સં.૧૮૧૪ શાકે ૧૬૭૯ પ્ર. જેષ્ટ શુદિ ૭ ભેમવાસરે નવખંડા પાર્શ્વ પ્રસાદાત ઘન(ધ) બિંદરે ચતુર્માસ તૃતીય સંલગ્ન કૃતં. પ.સં.ર૩, જિનદત્ત. મુંબઈ પો.૯. (૬) લ.સં.૧૭૭૩, પ.સં. ૬, હે.ભં. નં.૧૦૮૧. (૭) ગં.૧૦૦૦, લ.સં. ૧૮૧૨, ૫.સં.૨૮, લીં.ભં. દા.૨૨ નં.૩૮. (૮) પ.સં.૨૬, હા.ભં. દા. ૪૫ નં.૨૭. (૯) સં.૧૮૭૪ મા.શુ.૧૦ ૨વિ વિકાનેર. ૫.સં.૫૦, મહિમા. પિ.૩૪. (૧) સં.૧૮૭૭ વ.વ.૪ વિક્રમપુરે કીર્તિસાગરેણુ લિ. ૫.સં૨૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy