SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સાંકેતિક અક્ષરોની સમજ [ભા.૧, ૨ અને ૩માં અપાયેલી સાંકેતિક અક્ષરોની સમજની શુદ્ધિવૃદ્ધિ રૂપે અહીં કેટલીક સામગ્રી આપવાનું પ્રાપ્ત થાય છે. અહીં પણ સાંકેતિક અક્ષરો જેને માટે પ્રયોજાયા ન હોય એવી નવી આધારસામગ્રીને નિર્દેશ કર્યો છે. [ ]માં મૂકવામાં આવેલી સઘળી સામગ્રી બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે.] ક. આધાર સામગ્રી અને તેના સાંકેતિક અક્ષરે અજીમગંજ નેમનાથ ભંડાર અભયસિંહ. ? અમદાવાદ, આ.કા.ભ. [સ્થાનનિદેશ વિનાને સંક્ષેપાક્ષર પાલીતાણુની પેઢીને ભંડાર જણાવાયું છે, પણ કેટલેક સ્થાને અમદાવાદની પેઢીને પણ હેવા સંભવ છે.] આ.કમં. અમ. [શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભંડાર, અમદાવાદ] કમલમુનિ. કમલમુનિને સંગ્રહ (હાલ ગૂજરાત વિદ્યાપીઠ, પુરાતત્ત્વમંદિરમાં) ગુલાબવિજય ભંડાર, ઉદયપુર ચતુરવિજયગણિ પાસે [જુઓ ચતું. અને ચતુર.] ચારિત્રવિજયજી કચ્છી [જેસલમેર ભં. હોવાની શકયતા. જુઓ જેસ.મં.] છત્તાબાઈ ઉપાશ્રય, વિકાનેર ટ્રેિજેભંડારઝ ટ્રેઝર્સ ઍવ જૈન ભંડારઝ, સંપા, ઉમાકાંત પી. શાહ, પ્રકા. ઍલ.ડી. ઇન્સ્ટિટયૂટ ઍવું ઈડેજ, અમદાવાદ, ૧૯૭૮] ડા. ત્રિ. ૧, ડા. ત્રિભવનદાસ પ્રશસ્તિસંગ્રહ ૨ પ્રશસ્તિસંગ્રહ | દિમંડલાચાર્ય બાલચંદ્રસૂરિ ભં. કાશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy