SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૫] વિનયવિજય ઉપા. તતભ્રાતુ પં. રૂપવિજયગણિ લ. સ્વઆત્મા અથે પરમાત્માડથે સં.૧૮૧૯ શાકે ૧૬૮૪ કી.વ.૧૧ દિને લખી સંપૂર્ણ કીધું છે વીજાપુર મળે. ૫.સં. ૬૭, સંધ ભં. પાલણપુર દા.૪૩ નં.૫. (૪૨) સં.૧૮૨૩ વષે શાકે ૧૬૮૮ જયે.શુ.૮ શુક્રવાસરે વિજયપ્રભસૂરિ શિ. સુમતિવિજય શિ. અમરવિજય શિ. સુંદરવિજય શિ. જયવિજય શિ. તત્વવિજયગણિ લિ. રાંનેર બંદિર મ. પ.સં.૬૬–૧૧, પાદરા ભં. નં.૭. (૪૩) ટબાસહિત પં. માનવિજય પં. શુભવિજય પં. કનકવિજય પં. જસવિજયગણિ વિ. સં.૧૮૧૮ વસંતઋતૌ ફા.સુદિ ૯ ગુરુ. નટપ્રદ નગરે. પ.સં. ૫૬, પાદરા ભં. નં.૬. (૪૪) ટબાસહિત સચિત્રઃ સં.૧૮૪૮ માઘ વદિ ૫ લલિતં પ.સં.૯૧, પાદરા ભં. નંપ. (૪૫) ચોથા ખંડના અર્થ : સં.૧૮૧૦ શાકે ૧૬૭૫ ફા.સુદિ ૧૪ ગુરૂ પં. કનકવિજય મુ. જસવિજય લ. રાજનગરે શ્રી માણિભદ્રાય વીરપ્રશાદ. ૫.સં.૧૧–૧૭, પાદરા ભં. નં.૮. (૪૬) ચોથે ખંડ ભાવાર્થ સહિતઃ સં.૧૮૧૯ શાકે ૧૬૬૪ માંગસિર વદિ ૧૩ સોમે પં. વિવેકવિજય પં. જસવિજયગણી. ૫.સં.૧૧૩, ઝીં. દા.૩૬ નં.૧૬૨. (૪૭) સં.૧.૮૭૦ પૂર્ણિમા સામે પં. ઋદ્ધિરત્નન રાજનગર મધ્યે લખાવીત શ્રી સંધ ખેટકપુરે. ૫.સં.૭૧–૧૧, ઝીં. પિો.૩૬ નં.૧૬૩. (૪૮) લિ. પં. વિનીતવિજય પં. શિ. પં. દેવવિજયેન પં. જિનવિજય અથે સં.૧૮૧૨ પાદરા નગરે શ્રી શાંતિ જિન પ્રસાદાત. ૫.સં.૬૧-૧૩, ઝીં. પિ.૩૬ નં.૧૬૪. (૪૮) સં.૧૮૦૭ માહ વ.૧ ગુરૂ ખેટકપૂરે તપાગચ્છ ભ. રાજવિજયસૂરિ પટ્ટે રત્નવિજયસૂરિ પટ્ટે હીરરત્નસૂરિ પટ્ટે જયરત્નસૂરિ પટ્ટે ભાવરત્નસૂરિ પદે દાનરત્નસૂરીભિઃ, પ.સં.૧૪૧૪, ઝીં.પ.૩૬ નં.૧૬૫. (૫૦) સં.૧૮૬ર જેઠ સુદિ ૧૩ શની મહે. વિનયવિજયગણિ પં. માનવિજય શિ. અમરવિજયગણિ શિ. પં. સૌભા વિજય શિ. પં. ગોલંદવિજય શિ. પં, પ્રેમવિજય શિ. પ્રમોદવિજય લ. સ્તંભતીર્થો સાગોટાપાડા મધે ચિંતામણી પાર્શ્વનાથ પ્રસાદાત. અમીઝરા પાશ્વનાથ પ્રસાદાત. પ.સં.૬૫–૧૪, ભાગ્યરત્ન ખેડા. (૫૧) ભ. કીર્તિરત્નસૂરિ શિ. પં. બુદ્ધિરત્ન શિ. કાંતિનેન લ.સં.૧૮૬૧ જે. શુ.૧ બુધે સુર્યપુર. શ્રી મકવાણા રાજ્ય શાંતિનાથ પ્રસાદાતા પ.સં.૩૮૧૫, ભાગ્યરન, ખેડા દા.૨ નં.૨૬. (૫૨) ટબાસહિતઃ પુન્યસાગરસૂરિ શિ૫. સુખસાગર શિ. ફસાગર વાંચનાથે. પ.સં.૬૨, ભાગ્યરત્ન, ખેડા દા.૨ નં.૪૬. (૫૩) સં.૧૮૪૪ માહ વદિ ૫ રાત્રી મંગલવાસરે પં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy