________________
અઢારમી સદી
[૨૭] ધર્મવધન-ધમસિંહ પાઠક નાભિ નરિંદકી નંદન નમતાં, દુરિત દશા સબ દૂર દલી રી.
આજ. ૨ પ્રભુગુનપાન અમૃત, ભગતિ સુ સાકર માંહિ ભિલી રી
શ્રી જિનસેવા સાઈ પ્રમસીહા, રિધિ પાઈ સાઈ રંગરેલી રી. આ. ૩ અત -
મહાવીર ગીત. રાગ ધન્યાશ્રી ચિત ધર શ્રી જિનવર ચઉવીસી પ્રભુ સુભનામ મંત્ર પરસાદં, કાંમિત કામગવી સી. ચિત. ૧ રાગબંધ દ્રપદ રચના પૈ, માહે ઢાલ મિલી સી રૂટલી ગેહંકી સબ રાજી, માં સ્વાદમું મીસી. ચિત. ૨ સતર મેં કહુત્તર ગઢ જેસલ, જેરી યહ સુજગીસી
શ્રીસંઘ વિજયહર્ષ સુખસાતા, શ્રી પ્રમસીહ આસીસી. ચિત.૩ (૧) સં.૧૭૭૧ ભા.શુ.૧૩ ઉ. ધર્મવર્ધન શિ. વા. કીર્તિસુંદર શિ. શાંતિમ લિ. જેસલમેર મળે. પ.સં.૪, અબીર. પા.. (૨) હેમરાજ, હર્ષચંદ અને ગુણવિલાસની રચેલી ચોવીસીઓ સહિતઃ ૫.સં.૨૯, મહિમા. પિ.૬૩.
[પ્રકાશિત : ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩ર૭૯) [+] સવાસો શીખ કડી ૧૩૬ આદિ – શ્રી સુહગુરૂ-ઉપદેશ સંભારો, ધરમશીખ એ સુબુદ્ધિ ધારો
દિધ સહૂ માંહિ વિવેકવિચારે, સગલા કારજ જેમ સુધારે. ૧ પ્રથમ પરિભાતે શુભ પરિણામ, નિત લીજે ભગવંતને નામ
ધણા સામ ધરમમેં રહિએ, કથન મુખથી મૂઠ ન કહેજે. ૨ અંત – શીખ સવાસો કહી સમઝાય, સાંભળતાં સને સુખદાય
થિર નિજ વિજયહરષ સુખ થાયદમ કહે શ્રી પ્રમસી વિઝાય, ૧૩૬ (૧) એક ચોપડી, પ.ક્ર.૧થી ૫, યતિ જયકરણ, વિકાનેર.
[પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૮૦) [+] શીલ રાસ ગા.૬૪ વિકાનેરમાં
(૧) પ.સં.૩, મહર, પિ.૧.(૨) જુઓ ૨૪ જિનનાં ૨૪ ગીત'ની નીચે.
[પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન સંથાવલી.] (૩૨૮૧) [+] ૪૫ આગમ સ્ત, [અથવા સઝાય] ગા.૨૮ ૨.સં.૧૭૭૩
જેસલમેરમાં (૧) પ.સં.૨, ભુવન. પિ.૧૨. (૨) જુઓ “૨૪ જિનનાં ૨૪ ગીત” નીચે. [રાહસૂચી ભા.૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org