________________
અઢારમી સદી
[૨૫] ધ વધત-ધર્માસિ હ પાઠક
પન્યાસ ભાણુવિજયગણિ પાર્શ્વ" લખિત ૫.સં.૧૭, [ભ.... ?] (૩૪) પ.સ’.૨૩-૧૭, ગુ.વિ.ભં. (૩૫) વિદ્યા. (૩૬) લિ. શ્રી નગર રાહડા મધ્યે વાચક શ્રી હંસરાજ શિ. પ. ભીમરાજ શિષ્ય, મુ. કાનજી લિ. સંવત ૧૮૧૧ વર્ષ જેઠ વદ ૨ સેામવાસરે. ૫.સ.૨૨-૧૬, વિ.ને.ભ નં.૪૫૫૪. [મુપુગૃહસૂચી, લીહુસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦, ૫૫૮, ૬૧૭).]
(૩૨૭૪) [+] *ભક્રિયા ચાપાઈ ર.સં.૧૭૪૪ વિજયાદશમી
વૈદ્યકશાસ્ત્રને લગતી.
[પ્રકાશિત ઃ ૧. ધવન ગ્રંથાવલી.]
(૩૨૭૫) [+] પ્રાસ્તાવિક છય ભાવની (રાજસ્થાનીમાં) ર.સં.૧૭૫૩ શ્રા.શુ.૧૩ વિકાનેર
આદિ – કારવલિ અરક, ગિરિ ઊપરિ ઊગા અલગ ગૌ અંધાર, પાર અણુિ રૈ કૂણુ પૂગૌ ચાહૈ સગુ જગચપ્પુ, ઉદય પૂરઈ સહુ આસા સુરતર મામૈ સત્ર, પ્રસિદ્ઘ સગલે પરકાસા સ'સારસાર પરતખ સમૈ, સિદ્ધિરિદ્ધિદાયક સાસતા ધરિ ગાંન ધ્યાન ધમસી રૈ, અધિક ઋણુાંરી આસતા. અંત – સતરે સરસવત્ત વરસ ત્રેપના વખાણાં
શ્રાવણુ સુદિ તેરસે જોગ તિથિ સુભ દિન જાણું! રાજે વીકાનેર સૂરિ જિચંદ્ર સવાઇ
ભટ્ટારક વડભાગ ગચ્છ ખરતર ગરવાઈ
૧૭
શ્રી વિજયહર્ષ વાચક સગુરૂ પાઠક શ્રી ધરમસી પવર બાવની એહ પ્રસ્તાવ બહુ કીધી છપ્ય કવિત કર. (૧) ઇતિશ્રી પ્રાસ્તાવિક ષ૫દ કવિદ્દાપંચાશિકા સમાપ્તા. સ ૧૭૮૬ વૈ.વ.૧૧, ૫.ક્ર.૨૨૩થી ૨૨૮, એક ગુટકે, અનત, ભર. [પ્રકાશિત ઃ ૧. ધમ વધ"ન ગ્રંથાવલી.]
(૩૨૭૬) + [વીર જિણ ૬] આલેાયણ સ્ત. ૪ ઢાળ ર.સં.૧૭૫૪ કલેધીમાં આદિ- ૧લી ઢાળ. સલ સંસારની એ દેશી.
એ ધન શાસન વી૨ જિનવર તણેા, જાસ પરસાદ ઉપગાર થાયે ઘણુંા, સૂત્રસિદ્ધાંત ગુરૂમુખ થકી સાંભલી, લહિય સમકિત અને વિરતિ
સહિયે વલી. ૧
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org