SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૯] ધમધન-ધમસિંહ પાઠક સુરસુંદરી સર્વ સમાર્યો નિજ આતમ ઉધાજી, એક સદા જિનધર્મ આરાધો. ૬ સીલતરંગણ ગ્રંથની સાખે એ રાસ અતિ લાજી, ધન જે શીલરતને રાખે ભગવંત ઈણ પર ભાર્થજી. સંવત સતરે વરસ છત્રીસ પ્રાંવણ પૂમિ દીસેંજ, એહ સંબંધ કહ્યો સુજગીસે સુણતાં સહૂ મન હીં સૈજી. ૮ ગણધર ગૌત્રે ગપતિ ગાજૈ, જિનચંદસૂર વિરાજે છે; શ્રી બેનાતટપુર સુખ સાજૈ, ચેપી કરી હિત કાજૈ. સાખા જિનભદ્રસૂરિ સવાઈ, ખરતરગચ્છ વરદાઈજી; પાઠક સાધુકરતિ પુન્યાઈ, સાધુસુંદર ઉવઝાઈજી. ૧૦ વિમલકીરત વાચક વડનાની, વિમલચંદ યશકામીજી; વાચક વિજયહર્ષ અનુગામી, ધર્મવર્ધન ધર્મધ્યાનીછે. ઉપદેશ હૈયામેં આણ, પુન્ય કરે છે પ્રાણીજી, આવી લછિ મિલે આફણી, સાચી સદગુરૂવાણજી. ૧૨ બારમી ઢાલ કહી બહું રંગે, ચૌથ ખંડ સુચંગોજી; જિનધર્મ શીલ તણે સુભાશ્રિત) સંગે, આનંદ લીલ ઉમંગે. ૧૩ (૧) સં.૧૭૩૬, અભય. પ.૪ નં.૨૩૩. (૨) સં.૧૭૩૯ ચિ.વ.૧૧ ગુરી બહુપુરે મુ. દીપસાગરણ લિ. ૫.સં.૧૪-૧૯, મજે.વિ. નં.૪૧૭. (૩) સં.૧૭૬૬ અ.શુ.૯ વિક્રમપુરે સુખહેમ લિ. પ.સં.૧૮, જિ.ચા.પ. ૭૯ નં.૧૮૪૨. (૪) સં.૧૭૬૯, ૫.સં.૨૯, જય. પિ૬૯ (૫) સં.૧૭૭૬ હિં.આ શુ.૮ બીકાનેર લિ. રાજસાગરગણિ વા. ગુણસુંદર પં. નયવિજય શિ. સુખરનેન. પ.સં.૨૧, જય. પિ.૬૮. (૬) સં.૧૭૭૬ કિ. આશ્વિન વ.૨ વીકાનેર ઉ. ધર્મવદ્ધનજીગણીનાં શિ. ૫. ગુણરત્નમુનિના લિ. ૫.સં.૩૫–૧૩, મો. સુરત પિ.૧૨૭. (૭) સં.૧૭૭૯ કાજુ-૨ ગુરૂ અકબરાબાદ મધ્યે લક્ષમીચંદ્રન. પ.સં.૨૧, જય. પિ.૬૭. (૮) સં.૧૭૮૨ ચે.વ.૯ વિકાનેર. કૃપા. પિ.૪૫ નં.૭૯૪. (૯) સં.૧૭૮૩ ચિ.વ.૮ શનિ લિ. કનકરનેન, ગુ. નં.૫૫–૧૨. (૧૦) સં.૧૭૮પ પિ.વ.૧૩ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ શિ. વા. ભક્તિરાજ શિ. ભક્તિસુખ શિ. રાજવલભ ભ્રાતૃ હર્ષવલ્લભ લિ. ૫.સં.૪પ, દાન. પિ.૧૪ નં-૨૫૫. (૧૧) સં.૧૭૮૫ મા. સુદ ૧૦, ગા.૬૯૧, ચં.૯૦૦, ૫.સં.૧૯,જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૫. (૧૨) સં.૧૭૮૭ ચિ.વ.૧૧ અગલાપુરે મહિચંદ લિ. પ.સં.૩૩, કૃપા. પ.૪૨ નં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy