SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૭] વિદ્યારુશિ [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૦૯-૧૦, ભા.૩ પૃ.૨૧૦. ‘વિક્રમાદિત્ય ચરિત્ર'ના ર.સ'. સંજમ(૧૭), કર(૨), ગુણુ(૩) એમ ૧૭૨૩ કે ૧૭૩૨ હાવા સંભવ છે.] ૯૧૦, વિદ્યારુચિ (ત. વિજયપ્રભસૂરિ-સહુજકુશલ-સકલચ’૪અને લક્ષ્મીરુચિ-વિજયકુશલ-ઉદયરુચિ-ડૂ રુચિશિ.) (૩૨૧૭) ચ’દરાજા રાસ અથવા ચેપાઈ ૬ ખંડ ૧૦૩ ઢાળ ૨૫૦૧ કડી ર.સં.૧૭૧૧ ભિન્નમાલમાં આરંભ – ર.સં.૧૭૧૭ કાશુ.૧૩ ગુરુ શિરાહીમાં પૂર્ણ કર્યાં [લબ્ધિરુચિ કવિના લઘુ ખંધવ છે. છેલ્લા ખંડને અંતે વિદ્યારુચિની સાથે બે વાર (કડી ૨૩૪૮, ૨૩૫૦) લબ્ધિરુચિના કર્તૃત્વના ઉલ્લેખ થયા છે તથી એ સહકર્તા હેાય એમ જણાય છે. જુઓ આ પૂર્વે લબ્ધિરુચિ (ન.૮૯૨).] આદિ– શ્રી જિનનાયક સમરીધ્ર ઋષભદેવ અરિહંત, વંતિ-પૂરણ સુરતરૂ ભવભ`જન ભગવત. શિવસુખદાઇક સેવીજી શાંતિનાથ જિનચંદ, ચાદવ-વંશનભામણુ નમીઇ નેમી જિચંદ પૂરીસાદાંણિ પરગણે શ્રી વકાણેા પાસ, નામ જપતાં જેહને સફલ લે. સવી આશ. શ્રી શ`પ્રેસર પાસજી માટે મહિમા ાસ, ચિંતામણિ ચિંતા હરિ આપÛ લીલવિલાસ. વૃદ્ધમાન જિત વાંદિષ્ટ વંતિ સુખદાતાર, જશ પદ્મપંકજ નિત નમીઇ ઇન્દ્રચન્દ્ર સૂવિચાર. તાસ શીશ મહુલબ્ધિનિધિ ગણધર ગૌતમસ્વામિ, સેવ્યા સુરતરુ સારિખા, ગુણ-ગિરૂએ અભિરામ, સરસતી-પાય પસાઉલે વાધઈ ખ્રુદ્ધિપ્રકાશ, કવિત કવે... કવિજન ભલા નવરસ વચનવિલાસ. જન ગણધર શ્રુતદેવતા સદ્ગુરૂ-ચરણ પસાઇ, રાસ જ્ગ્યા નૃપ ચંદના, સાંભળતાં સુખ થાય. શીલ શીલ સહુકા કહિ શીલ વનાણ્યા શીલ, શીલવંત જે જગ ાવે, તે પામિ શિલીલ, શીલપ્રભાવિ ચંદ્મ નૃપ, જગ પામ્યા જયકાર, Jain Education International For Private & Personal Use Only ૩ ' www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy